Browsing: Gujarat

અમદાવાદ શહેરની મેટ્રો સેવામાં વધુ બે મેટ્રો ટ્રેન ઉમેરાવા જઇ રહી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની…

વર્ષ ૨૦૧૧ માં આરોપીએ સુરતના સચિન વિસ્તારમાં રાત્રીના સમયે અશ્લીલ ફિલ્મ જાેયા બાદ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી…

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી…

આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ કે, બિલ્ડિંગ તરીકે અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોનનું નામ સાંભળ્યું હશે અને આ બિલ્ડિંગમાં…

ગુજરાતના અમદાવાદમાં(ahmedabad road accident) બુધવારે મોડી રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં જગુઆર કારે નવ લોકોને કચડી નાખ્યા…

ામી ૫ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા…

ગુજરાતના કુખ્યાત અમેરિકા ગેરકાયદેસર મોકલતા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલના સાથીની જીસ્ઝ્રએ ધરપકડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત…

ચોમાસામાં કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. વરસાદ બાદ કચ્છમાં જાણે સ્વર્ગની અનુભૂતિ થાય તેવા મનમોહક દ્રશ્યો ઠેર ઠેર જાેવા…

સૌરાષ્ટ્રમાં મંગળવારથી આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં…

રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઇ છે. ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ વચ્ચે સોનારિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લોકોના ઘરમાં…