રાજ્યમાં માનવતાને લજ્જાવે તેવા કેસો આજકાલ સામે આવી રહ્યાં છે. હાલમાં જ નડિયાદમાં એક ૧૧ વર્ષની સાવકી દીકરી પર પિતાએ પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યા હોવાના પોસ્કો કેસનો ચૂકાદો આવ્યો....
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ૐ૩દ્ગ૨ ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે.આ...
સુરતમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પર બે યુવકો બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે બાઈક સવાર યુવકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યુ હતુ, સ્ટેયરિંગ...
આજના ડિજિટલ યુગમાં વ્યક્તિઓ સરળતાથી સાયબર ફ્રોડનો ભોગ બની જાય છે અને નાણા ગુમાવી બેસે છે. આવી જ ઘટના સુરતમાં બની બતી. મૂળ ઓરિસ્સાના કુમારપુર ગામના વતની અને હાલમાં સુરતમાં...
રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ વિભાગમાં ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને જેતપુરના આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટિંગને મંજૂરી આપવામાં આવી છે. ખાનગી લેબોરેટરીમાં રૂ....
રાજ્યમાં દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લામાં દુષ્કર્મના કેસમાં ક્શુરવાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહીસાગર જિલ્લા કોર્ટે...
The information: Hily is a quality-driven relationship application using a combination of psychology and innovation to encourage friendships and relationships ...