હવે કોંગ્રેસના નેતા લોકસભામાં નહીં બેસી શકે કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું
મોદી અટક પર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતાને સજા થઈ  રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદપદ રદ, કોંગ્રેસ કાયદાકીય રીતે લડશે
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહાર અપનાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી અપનાવવા સલાહ
દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દેશમાં ચાલુ વર્ષના સૌથી વધુ કોરોનાના ૧૩૦૦ કેસ નોંધાયા
ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો
ભારતે ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યું ટેસ્ટ મેચમાં નંબર ૧ બનવાના પ્રયાસમાં ભારતને થયું નુકસાન

ENTERTAINMENT

બનારસી સાડીની કિંમત જાણીને લોકોના ઉડી ગયા હોશ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો ઈન્ડિયન બ્રાઈડ લુક છવાયો

બનારસી સાડીની કિંમત જાણીને લોકોના ઉડી ગયા હોશ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો ઈન્ડિયન બ્રાઈડ લુક છવાયો

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સ્વરા ભાસ્કરે હાલમાં જ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ બંને પીઠી,...

Read more

ભૂમિ ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન બોલ્ડનેસના ચક્કરમાં ભૂમિ પેડનેકરે પાર કરી તમામ હદ

ભૂમિ ઈન્ટરનેટનું વધાર્યુ તાપમાન બોલ્ડનેસના ચક્કરમાં ભૂમિ પેડનેકરે પાર કરી તમામ હદ

વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ગોવિંદા નામ મેરા ફિલ્મમાં જાેવા મળેલી ભૂમિ પેડનેકરના માથે ચઢેલો બોલ્ડનેસનો નશો ઉતરી જ નથી રહ્યો. એક્ટ્રેસ અવાર-નવાર એવા કપડાં પહેરે છે જેને જાેઈને...

Read more

લોકોએ કહ્યું આટલો જ પસંદ હતો તો અલગ કેમ થઈ? પૂર્વ પતિ શાલિન ભનોતના વખાણ કરીને ફસાઈ દલજીત કૌર

લોકોએ કહ્યું આટલો જ પસંદ હતો તો અલગ કેમ થઈ? પૂર્વ પતિ શાલિન ભનોતના વખાણ કરીને ફસાઈ દલજીત કૌર

દલજીત કૌર લગ્નજીવનને બીજી તક આપવા જઈ રહી છે અને મૂળ યુકેના નિખિલ પટેલ સાથે ૧૮ માર્ચે મુંબઈના ગુરુદ્વારામાં પરણવાની છે. આ પહેલા તેણે શાલિન ભનોત સાથે લગ્ન કર્યા હતા....

Read more

શરમથી લાલ થઈ ગયો તેનો ચહેરો દીપિકા કક્કરે પતિ શોએબ સાથે એન્જાેય કર્યું બેબીમૂન

શરમથી લાલ થઈ ગયો તેનો ચહેરો દીપિકા કક્કરે પતિ શોએબ સાથે એન્જાેય કર્યું બેબીમૂન

સીરિયલ અજૂનીમાં રાજવીર બગ્ગાનું પાત્ર ભજવી રહેલો એક્ટર શોએબ ઈબ્રાહિમ પ્રેગ્નેન્ટ પત્ની દીપિકા કક્કરનું ખૂબ ધ્યાન રાખી રહ્યો છે અને તેની સાથે શક્ય એટલો વધારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્રયાસ...

Read more

દિવ્યા ખોસલાએ વીડિયો શેર કર્યો બોલિવૂડ ફિલ્મમેકર દિવ્યા ખોસલા ઈજાગ્રસ્ત થઈ

દિવ્યા ખોસલાએ વીડિયો શેર કર્યો બોલિવૂડ ફિલ્મમેકર દિવ્યા ખોસલા ઈજાગ્રસ્ત થઈ

બોલિવૂડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર દિવ્યા ખોસલા કુમાર હંમેશાં સમાચારોમાં રહે છે. ક્યારેક તે ઠંડીમાં શૂટ કરતી જાેવા મળે છે તો ક્યારેક તે કોઈ ઈવેન્ટમાં પોતાના લૂકથી ચાહકોને ચોંકાવી દે...

Read more

કપિલ શર્માએ ₹300 કરોડની નેટવર્થ પર કહ્યું- હું ધાર્મિક વ્યક્તિ નથી, જો મને સારા પૈસા મળે તો…

કપિલ શર્માએ ₹300 કરોડની નેટવર્થ પર કહ્યું- હું ધાર્મિક વ્યક્તિ નથી, જો મને સારા પૈસા મળે તો…

નંદિતા દાસની આગામી ફિલ્મ 'ઝ્વીગાટો'માં સામાન્ય ફૂડ ડિલિવરી વ્યક્તિની ભૂમિકા ભજવનાર કપિલ શર્માએ પોતાના કોમેડી શો પહેલા પણ ઘણા શો કર્યા છે. કોમેડી કિંગ કપિલ શર્માએ તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું...

Read more

આલિયા ભટ્ટે ‘ઉડતા પંજાબ’ માટે પંકજ ત્રિપાઠી પાસેથી ભોજપુરી શીખી, અઠવાડિયા સુધી મોબાઈલને હાથ પણ ન લગાવ્યો

અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત 'ઉડતા પંજાબ' ઘણા વિવાદોમાં રહી હતી. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ન હતી, પરંતુ તેણી પાસે જે પણ ભૂમિકા હતી તે માટે તેણે જોરદાર તૈયારી...

Read more

સ્કૂલ ડ્રેસમાં ઓડિશન આપવા આવી આલિયા ભટ્ટ, આ એક્ટરે કર્યો વાંધો, 16 કિલો વજન ઘટાડવાની ફી લીધી

આલિયા ભટ્ટ 12મા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે અભ્યાસ છોડીને એક્ટિંગ શરૂ કરી હતી. આલિયા ભટ્ટ સ્કૂલ ડ્રેસમાં જ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' માટે ઓડિશન આપવા ગઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ...

Read more
Page 1 of 395 1 2 395