Author: Shukhabar Desk

ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસી બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. ૧ જુલાઈથી એચડીએફસીબેન્ક અને એચડીએફસીવચ્ચે મર્જર અમલમાં આવશે. એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ…

Read More

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથાને લઈને ઘણી ચર્ચામાં છે. કાર્તિક અને કિયારાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આજે એટલે કે ૨૯મી જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા ૨ પછી કિયારા અને કાર્તિક બીજી વખત મોટા પડદા પર રોમાન્સ કરતા જાેવા મળશે. હવે આ દરમિયાન, કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં, કિયારા રેડ કલરના બોડીકોન આઉટફિટમાં તહેલકો મચાવી રહી છે. આ તસવીરોમાં કિયારા અડવાણી પ્રિન્સેસ કટ બોડીકોન ગાઉનમાં જાેવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર…

Read More

ટીવી જગતની સુપરસ્ટાર જૈસ્મીન ભસીન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસે ૧૯૯૦માં રાજસ્થાનના કોટા શહેરમાં જન્મેલી જૈસ્મીન સોશિયલ મીડિયાની રાણી પણ છે. જૈસ્મીન ભસીન ઘણી સુપરહિટ ટીવી સિરિયલોમાં જાેવા મળી છે. આ સાથે અનેક પાત્રો જૈસ્મીનને ઘરે-ઘરે લઈ ગયા છે. બિગ બોસમાં જૈસ્મીન ભસીને પણ ભાગ લીધો હતો. તેમના જીવન સાથે જાેડાયેલી ઘણી ખાસ વાતો પણ અહીં શેર કરવામાં આવી હતી. આ દરમિયાન તેના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા અને કહ્યું કે તેના ચહેરા પરના ડાઘને કારણે તેને કામ મળી શક્યું નથી. રોજ કામ માટે ભટકતી હતી અને ૮-૧૦ વખત રિજેક્ટ થયા બાદ જ ઘરે જવું પડતું હતું.…

Read More

બિગ બોસOTT 2 ની સફર હવે રોમાન્ચક થવા લાગી છે. શોના કંટેસ્ટન્ટસ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ખુલાસાઓના કારણે સતત ચર્ચામાં છે. પરંતુ હવે બિગ બોસ ર્ં્‌્‌ ૨માં કંઇક એવું થયું છે જેને જાેઇને દર્શકોની સાથે સાથે ઘરના કંટેસ્ટન્ટ્‌સ પણ ચોંકી ઉઠ્‌યા છે. બિગ બોસ OTT 2માં, જેડ હદીદ અને આકાંક્ષા પુરી વચ્ચે શરૂઆતથી જ નિકટતા વધતી જાેવા મળી હતી. હવે આ બંને સ્ટાર્સ અન્ય કંટેસ્ટન્ટ અને કેમેરા સામે ખુલ્લેઆમ એકબીજાને કિસ કરતા જાેવા મળ્યા છે. બિગ બોસ ઓટીટી ૨ ના લાઇવ સ્ટ્રીમિંગમાંથી આ વીડિયો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ટીવી સિરિયલ સ્ટાર આકાંક્ષા પુરી તાજેતરમાં જ બિગ…

Read More

પવિત્ર રિશ્તા સીરિયલથી પોપ્યુલર થયેલી અંકિતા લોખંડેને ટ્રોલિંગ સાથે જૂનો સંબંધ તેમ કહી શકાય. બોલ્ડ ફોટો હોય કે પતિ વિકી જૈન સાથેનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સ તેની પોસ્ટ પર નેગેટિવ કોમેન્ટ્‌સ કરતાં રહે છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેને ખરીખોટી સંભળાવતા રહે છે. સુશાંત સાથે વર્ષો પહેલા થયેલું અંકિતાનું બ્રેકઅપ લોકો હજી ભૂલ્યા નથી. હાલમાં એક્ટ્રેસે વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના સોન્ગ ‘તું હૈ તો મુજે ફિર ઔર ક્યાં ચાહિયે’ પર પતિ સાથે રોમાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેની હરકત કેટલાકને પસંદ આવી નહોતી અને ટિકા કરવાનું શરૂ કરી…

Read More

અમિતાભ બચ્ચનની દોહિત્રી અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની કદાચ એક માત્ર તેવી સ્ટારકિડ છે, જે પરિવારના પગલે-પગલે એક્ટિંગની દુનિયામાં પ્રવેશી નથી. આ સિવાય પારિવારિક બિઝનેસમાં કંઈક કરવાના બદલે તે આંત્રપ્રિન્યોર બની છે અને વિવિધ સામાજિક મુદ્દાને સામે લાવી રહી છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના બિઝનેસ વેન્ચર અને પરિવાર વિશે વાત કરી હતી. બચ્ચન અને નંદા પરિવારના સભ્યોમાં તે કોને આદર્શ માને છે તેમ પૂછવા પર તેણે નાનાનું નહીં પરંતુ પરિવારની મહિલાઓનું નામ લીધું હતું અને કહ્યું હતું, તેના જીવનમાં જે મહિલાઓ છે તેની તાકાત અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેને પસંદ છે. નાની જયા બચ્ચન…

Read More

ઈમલી સીરિયલની અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાનના પિતાએ જૂન ૨૦૨૩માં બીજા નિકાહ કર્યા હતા. તેમની બંને દીકરીઓએ તેમના નિકાહ કરાવ્યા હતા. રીત-રિવાજાે મુજબ તેમના નિકાહ થયા હતા. તેમણે નિકાહ પછી પત્ની સાથેની એકપણ તસવીર સોશિયલ મીડિયા પર શેર નહોતી કરી. જાેકે, આજે ઈદ-ઉલ-અજહા એટલે કે બકરી ઈદ પર તેમણે બીજી પત્ની અને સાવકી દીકરીની તસવીરો શેર કરી છે. સાથે જ તેમણે સુમ્બુલ અને તેની બહેનની તસવીરો પણ શેર કરી હતી. તૌકીર ખાને શેર કરેલી તસવીરોમાં તેમની ત્રણેય દીકરીઓ અને બીજી પત્ની જાેવા મળી રહી છે. એક તસવીરમાં સુમ્બુલ અને સાનિયાએ નાની બહેનને વચ્ચે બેસાડી છે. જ્યારે બીજી તસવીરમાં તૌકીર ખાનનાં પત્ની…

Read More

દેશભરમાં આજે (૨૯ જૂને) બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારે ઇમરાન હાશમીથી લઈ જૂનિયર એનટીઆર, સિદ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપેયી, મહેશ બાબ અને રિચા ચઢ્ઢા સહિત અનેક સેલિબ્રિટીઝે દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છા આપી હતી. તો આ વખતે સલમાને આ ઇદ પર કોઈ ફિલ્મ તો રિલીઝ નથી કરી, પરંતુ તેણે ખાસ અંદાજમાં તેના ફેન્સને ઈદી જરૂર આપી હતી. સલમાને ફેન્સ માટે પરિવાર સાથેનો ઈદની ઉજવણી કરતો ખાસ ફોટો શેર કર્યો હતો, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ ફોટોમાં સલમાન ખાન, માતા સલમાને લાડ લડાવતા જાેવા મળી રહ્યો છે. સાથે જ પિતા સલીમ ખાન, બહેનો અલવીરા અને…

Read More

સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બે બાળકો ૫૦૦-૫૦૦ રૂપિયાની ૨૭ બંડલ સાથે એક બિસ્તર પર રમતા દેખાયા હતા. તેમાં બે બાળકો લાખો રૂપિયાની નોટોના બંડલ સાથે રમતા દેખાય છે. આ રકમ લગભગ ૧૪ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ફોટો વાયરલ થતાં મામલો યૂપીના ઉન્નાવનો નીકળ્યો અને બાળકો પોલીસ જવાનના નીકળ્યા જે બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. આ મામલામાં ઉન્નાવ એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ કાર્યવાહી કરી. એસપીએ પોલીસ પ્રભારી બેહટા મુઝાવર રમેશ ચંદ્રને લાઈન હાજર કર્યા અને મામલાની તપાસ સીઓ બાંગરમઉને સોંપી છે. હકીકતમાં ઉન્નાવમાં ગુરુવારે એક સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થવા…

Read More

ચોમાસાની સીઝન સમગ્ર ભારતમાં આવી ચુકી છે અને ક્યાંક લોકો વરસાદની મજા લઈ રહ્યા છે, તો અમુક લોકો માટે વરસાદ આફત બની છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર વરસાદ સાથે જાેડાયેલ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આપને અમુક લોકો વરસાદમાં ડાંસ કરતા જાેવા મળશે, તો કોઈક ફસાયેલા જાેવા મળશે. આ દરમ્યાન યૂપીના કાનપુરમાં વરસાદનો એવો નજારો જાેવા મળ્યો કે લોકો હસવાનું રોકી શકતા નથી. એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે યુવક બાઈક પર ન્હાવા પર નીકળ્યા છે. ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ @puuneªbhhatiya પણ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, આ વીડિયોમાં બે યુવક…

Read More