Author: Shukhabar Desk

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી છે. હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓના પરિવારોએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો. ઉત્તર કાશ્મીરના સોપોરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. તો જમ્મુના કિશ્તવાડમાં આતંકી મુદસ્સિર હુસૈનના પરિવારે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, તેમના દીકરાને શોધી કાઢવામાં આવે. જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. જાવેદ હિઝબુલ મુઝાહિદ્દીનનો સક્રીય આતંકી છે. તે આમ તો હાલ પાકિસ્તાનમાં છે. છેલ્લાં ૧૧ વર્ષથી તે પાકિસ્તાનમાં સક્રીય છે. આ સિવાય ડલ લેકથી લઈને લાલ ચોક સુધી દેશભક્તિના રંગમાં ઘાટી…

Read More

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર મેઘ તાંડવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સોલનના કંડાઘાટ ઉપમંડળના જાદોન ગામમાં વાદળ ફાટ્યું છે. આ ઘટનામાં ૨ ઘર અને એક ગૌશાળા તણાઈ ગઈ હતી. વળી ઘટના પછી પાંચ લોકોના મોત થઈ ગયા છે. જ્યાં વાદળ ફાટ્યું છે તે વિસ્તાર હિમાચલ પ્રદેશના હેલ્થ મિનિસ્ટર અને સોલન વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધનીરામ શાંડિલનું ગૃહ ક્ષેત્ર મમલીઘનું ગામ જડો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થેળે પહોંચીને અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. જાેકે આમાથી ત્રણ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. જ્યારે રેસ્ક્યુ ટીમે અભિયાન શરૂ કર્યું ત્યારે ૫ લોકોના જીવ બચાવી…

Read More

બિગ બોસ ઓટીટી સિઝન ૨ના ફિનાલને હવે થોડા દિવસો બાખી છે ત્યાં શોના ટોપ ૫ કન્ટેસ્ટેન્ટને મળી ચુક્યા છે. એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, પૂજા ભટ્ટ, મનીષા કુમારી અને બેબિકા શોના પાંચ ફાઇનાલિસ્ટ બની ચુક્યા છે. જ્યારે એક્ટ્રેસ જિયા શંકર શોથી બહાર નિકળી ગયા છે. પરંતુ જિયાએ હાલમાં એક વાત શેર કરી છે. બિગ બોસ ઓટીટી ૨માં પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે. વાતચીત દરમિયાન જિયાએ એલ્વિશ યાદવને પોતાના પિતા વિશે વાત કહી. અભિનેત્રીએ પોતાની પર્સનલ લાઇફને લઇને અનેક ખુલાસો કર્યા. એક્ટ્રેસે ફેન્સને પણ ઇમોશનલ કરી દીધા છે. જિયા શંકર એલ્વિશ યાદવ જણાવે છે એના પિતા એમને અને એમની…

Read More

બોલીવુડમાં કેટલાય એવા સ્ટાર્સ છે, જેમાં સાઉથમાં સફળતા મળી નથી અને એક પછી એક રિઝેક્શન વેઠવા છતાં પણ હિમ્મત ન હારી અને બોલીવુડમાં આવી ગયા. પણ અમુક સ્ટાર એવા પણ છે, જેમણે સાઉથમાં તો હિટ ફિલ્મો આપી સાથે જ બોલીવૂડમાં ફિલ્મોમાં પણ ગદર મચાવી રહ્યા છે. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા અનેક નામી સ્ટાર્સ છે. જેમને સાઉથ ફિલ્મો કર્યા બાદ બોલીવુડમાં આવી ગયા. આજે અમે અહીં એ એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની નજર અને અદાઓના દીવાના તો છે, પણ તેને સાચી દોસ્તી પણ નિભાવી. શ્રીદેવી આજ બર્થ એનિવર્સરી છે. જે આજે આપણી વચ્ચે તો નથી,…

Read More

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી, ફિલ્મ નિર્માતા કોંકણા સેન શર્માએ પોતાના જીવન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેની માતા અપર્ણા સેન તેને રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક ટીવી શો જાેવાની મનાઈ કરતી હતી. જાણે કે, અભિનેત્રીના આ ખુલાસાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. જાેકે, તેની માતાના આ ર્નિણય પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે. કોંકણા સેન શર્મા તાજેતરમાં ‘ફિલ્મ કમ્પેનિયન’ સાથે વાતચીતમાં આવી હતી. આ દરમિયાન તેણે પોતાના કરિયરથી લઈને અંગત જીવન સુધીની ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. વાતચીત દરમિયાન તેણે પોતાના બાળપણના દિવસો પણ યાદ કર્યા. આ દરમિયાન એક…

Read More

ટીવી શૉ કુંડલી ભાગ્યમાં જાેવા મળેલી અભિનેત્રી આકાંક્ષા જુનેજાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં તેણે ૧૦૦ ફ્લેટ જાેયા છે, પરંતુ કોઈ તેને રાખવા તૈયાર નથી. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “મેં છેલ્લા એક મહિનામા ૧૦૦ ફ્લેટ જાેયા છે, પરંતુ દરેક જગ્યાએ બધાએ ના પાડી છે. કેટલીક ડીલ પણ થઈ હતી, પરંતુ જેમ મકાનમાલિકને ખબર પડી કે હું એક અભિનેત્રી છું તો તે ડીલ પણ રદ કરવામાં આવી હતી. આકાંક્ષા જુનેજાએ કહ્યું, ‘હું એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં ચક્કર લગાવું છું. મેં ફોટો જાેઈને ફ્લેટ ફાઈનલ કર્યો અને ચેક લઈને માલિક સાથે ફાઈનલ મીટિંગ માટે ગઈ હતી. પરંતુ જેમ તેઓને…

Read More

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ લાંબા સમયથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થયેલા શોમાંથી એક છે. શોને ૧૫ વર્ષ પૂરા થઈ ગયા છે. આ શોની કાસ્ટમાં અત્યારસુધીમાં ધરમૂળથી ફેરફાર થયો છે. જાે કે, મૂળ કલાકારોને દર્શકો ભૂલ્યા નથી અને તેમને હજી પણ તેમના પાત્રોના નામથી ઓળખે છે. શોમાં શરૂઆતમાં અક્ષરાની મિત્ર અને ભાભીના રોલમાં જાેવા મળેલી પૂજા જાેશી અરોરા આજકાલ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ગત મહિને તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હવે તે મા બની ગઈ છે. તે અને પતિ મનિષ અરોરા પહેલાથી જ એક દીકરીના માતા-પિતા હતા અને તેમના ઘરે બીજીવાર લક્ષ્મીજીનું આગમન થયું છે. પૂજા જાેશીએ શુક્રવારે…

Read More

ઈમલી શોથી પોપ્યુલર થયેલી સુમ્બુલ તૌકીર ખાન કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહેતી આવી છે. ક્યારેક બિગ બોસ ૬માં ભાગ લેવા માટે, ક્યારેક કથિત બોયફ્રેન્ડ ફહમાન ખાન સાથેના સંબંધોમાં પડેલી તિરાડ માટે તો ક્યારેક પિતા તૌકીર ખાનના બીજા નિકાહ માટે. સુમ્બુલના પિતાએ ડિવોર્સના વર્ષો બાદ જૂન મહિનામાં ફરીથી નિકાહ કર્યા હતા. તેમની બીજી પત્ની પણ ડિવોર્સી છે અને તેને એક દીકરી છે. સુમ્બુલ અને સોનિયા તેમ પહેલાથી જ બે બહેનો હતી અને હવે તેઓ ત્રણ બહેનો થઈ ગઈ છે. ૧૯ વર્ષની આ એક્ટ્રેસે જેટલી સહજતાથી નવી મમ્મીને સ્વીકારી લીધી એટલી જ ઝડપથી તેનું નાની બહેન સાથે પણ બોન્ડિંગ થઈ ગયું છે.…

Read More

પહેલીવાર પિતા બનેલા શોએબ ઈબ્રાહિમે હાલ તેની આ નવી જર્નીની એક-એક ક્ષણને એન્જાેય કરી રહ્યો છે. અજૂની એક્ટરે ન્યૂ પેરેન્ટ તરીકેના તેના જીવન વિશે વાત કરી હતી અને તેને જીવનનો સૌથી સુંદર તબક્કો ગણાવ્યો હતો. આ સિવાય તેણે ડેડી ડ્યૂટી નિભાવવા વિશે વાત કરી હતી અને દીકરા સાથે રહેવાની ઈચ્છા થાય ત્યારે તે કેવી રીતે ઘરે દોડી આવે છે તે વિશે જણાવ્યું હતું. શોએબે જ્યારે તેનો દીકરો પ્રીમેચ્યોર જન્મ્યો અને થોડા દિવસ એનઆઈસીયુમાં રાખવો પડ્યો તે મુશ્કેલ સમયને પણ યાદ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આજકાલ તો હું જ્યાં પણ હોવ વોચ જાેયા કરું છું. મને ઘરે જવાની ઈચ્છા…

Read More

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની તેના ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી તરફ મેકર્સે તેના બીજા ગીત ‘છલેયા’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ બધા અપડેટ્‌સની વચ્ચે ‘જવાન’ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, એક વ્યક્તિએ ‘જવાન’નો એક સીન ચોરીને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. ત્યારબાદ ફિલ્મ નિર્માતાઓએ તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધાવી છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, તેમણે ફિલ્મ ‘જવાન’ની ક્લિપ ચોરી કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૯ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. હાલ પોલીસ દ્વારા વધુ…

Read More