ગુરુ પૂર્ણિમાએ શરૂ થયેલી કાંવડ યાત્રા ૧૫મી જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ ૪…
ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી…
જન વિશ્વાસ બિલ ૨૦૨૨ ૪૨ કાયદાઓમાં ૧૮૧ જાેગવાઈઓમાં સુધારો કરવા અને ફોજદારી જાેગવાઈઓને તર્કસંગત બનાવવા માંગે છે. ફેરફારો માટે ૧૯…
ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર તેજીમય રહ્યો. સવારે તેજી સાથે માર્કેટની શરૂઆત થઈ હતી અને દિવસભર આ…
શહેરમાં આંખનો રોગચાળો વકર્યો છે. કન્જક્ટિવાઇટિસનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ૧૦ દિવસમાં કેસોની સંખ્યામાં ૧૦૦ ગણો વધારો થયો છે.…
શહેરમાં ચાર રસ્તા જંક્શન પર હવે વચ્ચે ઉભા રહી શકાશે નહી. રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર…
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ૨૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ડભોઈમાં…
અમરનાથ યાત્રા શરુ થઈ ગઈ છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓ…
ટામેટાંના ઊંચા ભાવને ઘટાડવાના પ્રયાસરૂપે કેન્દ્ર સરકારે સરકારી સહકારી સંસ્થાઓને સસ્તા દરે ટામેટાં વેચવાની સૂચના આપી છે. દ્ગઝ્રઝ્રહ્લ અને દ્ગછહ્લઈડ્ઢ…
મધ્યપ્રદેશના ગ્વાલિયરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકોએ કથિત રીતે માર માર્યા બાદ ધોરણ ૮ના વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૨ વર્ષના છોકરાને…
