રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં…
Browsing: Gujarat
સુરત એરપોર્ટ પર રુપિયા ૨૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ડ્ઢઇૈં એ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તપાસ જેમ જેમ આગળ…
અમદાવાદ શહેરમાં અખિયાં મિલાકેના ટીખળી નામથી જાણીતા કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ શાળામાં ભણતાં ભૂલકાંઓ સુધી…
પાણી બચાવવાની દિશામાં કાર્યવાહી કરવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. જેને વધાવી લઈ ગુજરાત સરકાર દ્વારા અમૃત સરોવર…
વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની…
અમદાવાદના ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના ૩ યુવાનોનાં મોત થયા છે. બોટાદના કૃણાલ રોનક અને અક્ષર નામના ૩ યુવાનોની અંતિમવિધિ…
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી ૭ દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર,…
ગુજરાતમાં યુવાનોથી લઈ આધેડોને પણ હવે વિદેશમાં જઈને સેટલ થવું છે. ત્યારે જાેવા જઈએ તો આનો ફાયદો ઉઠાવીને એજન્ટો ખોટા…
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની વલસાડ જિલ્લાની બેઠક વાપીની કેબીએસ કોલેજ ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી…
વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. ૨૧ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે આપત્તિ વ્યવસ્થાપન તેમજ…