Author: Shukhabar Desk

રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થી આપઘાત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રદ્યુમનનગર પોલીસે મોબાઈલમાં મળેલા કોલ રેકોર્ડિંગના આધારે ફરિયાદ નોંધી છે. મંગેતર, સાસરિપક્ષ દ્વારા દબાણ અને ફોનમાં ધમકીઓ આપતા હોવાનું સામે આવ્યા બાદ સિદ્ધરાજ બારૈયા, નણંદના મંગેતર અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. અસ્મિતા રોજાસરા નામની યુવતિએ ૯ ઓગસ્ટના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મંગેતર સગાઈ તોડી નાંખવા તથા નંણદોયા અને તેના મિત્ર દ્વારા અસ્મિતાના હાથપગ બાંધી માર મારવાની ધમકીઓ આપતા હતા. રાજકોટના જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે આવેલા ક્વાર્ટરમાં રહી સોઢા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મૂળ બોટાદના ગઢડા (સ્વામિ)ના ગામની અસ્મિતા પરસોત્તમ રોજાસરા (ઉ.વ.૨૪)એ ત્રણ દિવસ…

Read More

શહેરના મણિનગરના રહેવાસી જીગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વારથી કેદારનાથ કાર લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ફાટા વિસ્તારમાં ભૂસ્ખલન થયુ હતુ. જેમાં આ કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે રાત્રે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થયુ હતુ. જેના કાટમાળ નીચે કેદારનાથ જઈ રહેલી એક કાર કચડાઈ ગઇ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના ત્રણ સહિત કુલ પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગુપ્તકાશી-ગૌરીકુંડ ધોરીમાર્ગ પર ફાટા નજીક તરસાલી ખાતે ભૂસ્ખલન થયું હતું. જેનાથી માર્ગનો ૬૦ મીટરનો વિસ્તાર ધોવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ એક કારમાં કેદારનાથના પવિત્ર મંદિર જઇ રહ્યા હતા. આ દરમિયાન કાર…

Read More

કબીર સિંહ ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે. નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નિકિતા દત્તા આ તસવીરોમાં બીચ લુકમાં જાેવા મળી રહી છે. તેણે પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી લીધા છે. કબીર સિંહ’ ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્‌સ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. નિકિતા…

Read More

રજનીકાંતની કોઈપણ ફિલ્મ રીલીઝને તેમના ફેન્સ તહેવારની જેમ ઉજવે છે. ત્યારે રજનીકાંત લગભગ ૨ વર્ષ બાદ ફિલ્મ ‘જેલર’ દ્વારા રૂપેરી પડદે પરત ફર્યા છે. ૧૦ ઓગસ્ટના રોજ ફિલ્મ ‘જેલર’ રિલીઝ થતાં ફેન્સે રજનીકાંતના કટઆઉટનો દૂધથી અભિષેક કર્યો હતો. ત્યારે ફિલ્મે તેના ઓપનિંગ ડે પર જ ધમાકેદાર શરૂઆત કરીછે અને પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવી લીધા છે. ત્યારે અહીં ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શન અંગે જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર તેલુગુ અને તમિલ ભાષામાં જ રિલીઝ થઇ છે. છતાં પણ આ ફિલ્મને જાેરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે, જેને લઈને પ્રથમ દિવસે સારો બિઝનેસ કર્યો છે. આ…

Read More

અનિલ શર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘ગદર’ની રિલીઝના ૨૨ વર્ષ બાદ, ‘ગદર ૨’માં સની દેઓલ અને અમીષા પટેલને તારા સિંહ અને સકીનાની ભૂમિકામાં જાેવા એ કોઈ ટ્રીટથી ઓછું નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે મોટાભાગના લોકો ફિલ્મ જાેયા પછી ડાન્સ કરી રહ્યા છે, ત્યારે સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સની દેઓલ ભાવુક થઈને માફી માંગતો જાેઈ શકાય છે. તેઓ કહી રહ્યા છે, ‘દરેકને નમસ્કાર. હું હમણાં જ જાગી ગયો છું અને તમારા બધા સાથે વાત કરવા માંગુ છું, કારણ કે હું ઘણા દિવસોથી આસપાસ ફરું છું અને તમારા બધા સાથે વાતચીત કરું છું. હું જાણું છું…

Read More

સારા અલી ખાન બોલીવુડમાં એક મોટુ નામ બની ચુક્યું છે અને એકથી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કરી રહી છે. એક મૂવી માટે આજે તે મેકર્સ પાસેથી કરોડો રૂપિયા ફી ચાર્જ કરી રહી છે, પણ એક સમયે માત્ર થોડા પૈસા માટે થઈને અમૃતા સિંહ સાથે લડી પડી હતી અને બાદમાં તેણે પોતાની માતાને કેટલીય વાતો સંભળાવી દીધી હતી. સારા અલી ખાન ખુદે એક શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેની પાછળ કારણ પણ હતું, જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. વિક્કી કૌશલે સારા અલી ખાન સાથે જાેડાયેલ કિસ્સા દ કપિલ શર્મા શોમાં જણાવ્યા હતા. જે બાદ સારા અલી ખાને…

Read More

તા દત્તા અને વત્સલ શેઠ ૨૦ જુલાઈએ દીકરાના પેરેન્ટ્‌સ બન્યા હતા. ઈશિતા અને વત્સલે હવે દીકરાનું નામ પાડી દીધું છે અને તેનો ખુલાસો પણ કરી દીધો છે. ઈશિતા દત્તા અને વત્સલ શેઠે ગુજરાતી રિવાજાે પ્રમાણે બાળકનું નામ પાડ્યું છે. ઈશિતા અને વત્સલે તેમના દીકરાનું નામ વાયુ પાડ્યું છે. ઈશિતાએ નામકરણની વિધિનો વિડીયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે ઘરની મહિલાઓએ ચાદરનું પારણું બનાવ્યું છે જેમાં ઈશિતા પોતાના દીકરાને સૂવડાવે છે. જે બાદ બધી મહિલાઓ ગાય છે કે ‘ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું વાયુ નામ’. આ રીતે કપલે બાળકના નામનો ખુલાસો કર્યો હતો. ગુજરાતી લોકો આ ગીત ગાઈને…

Read More

ભારતીય યુવા ક્રિકેટર કેએલ રાહુલ પત્ની આથિયા શેટ્ટી કરતાં એકદમ અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમ છતાં તે તેના પરિવારના દરેક સભ્યો સાથે સારી રીતે ભળી ગયો છે. અગાઉ સસરા સુનીલ શેટ્ટીએ ખુલાસો પણ કર્યો હતો કે, તેની પર્સનાલિટી ચાર્મિંગ છે અને તે તેની પરિવારની દરેક મહિલા સભ્યનો પ્રિય છે. હવે એક્ટરે પોતાના LinkedIn અકાઉન્ટ પરની લેટેસ્ટ પોસ્ટ જમાઈ સાથે પહેલીવાર મુલાકાત થઈ ત્યારે પોતે ખૂબ નર્વસ થઈ ગયા હતા તેનો ખુલાસો કર્યો છે. તેમણે એક લાંબી નોટ શેર કરી છે, જેમાં ડર સાથેના સંબંધ તેમજ દીકરીના પતિને પહેલીવાર મળ્યા ત્યારે શું અનુભવ્યા હતા તેના વિશે વાત કરી છે. LinkedIn અકાઉન્ટ…

Read More

જાણીતા બોલિવૂડ ફિલ્મમેકર ઝોયા અખ્તર અને રીમા કાગતીની સિરીઝ મેડ ઇન હેવન સીઝન ૨ પ્રાઇમ વીડિયો પર આવી ગઈ છે. શોભિતા ધુલિપાલા અને અર્જુન માથુર આ નવી સિઝનમાં ભવ્ય લગ્નો સાથે પરત ફર્યા છે. આ સિઝનમાં તેઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનને દર્શાવવા ઉપરાંત વિવિધ વાર્તાઓમાંથી પણ પસાર થઈ રહ્યા છે. ડિરેક્ટર નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત એક એપિસોડમાં રાધિકા આપ્ટે દલિત કન્યા તરીકે જાેવા મળે છે. તેનાં દલિત લગ્ન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને ઘણાં લોકો આ એપિસોડને મેડ ઈન હેવન સિઝન ૨નો શ્રેષ્ઠ એપિસોડ જણાવી રહ્યા છે. મેડ ઈન હેવન ૨ના પાંચમા એપિસોડનું શીર્ષક છે ધ હાર્ટ સ્કિપ્ડ…

Read More

Tata Nexon: ફેમિલી કારની હંમેશાથી વધુ માંગ રહી છે. Tata Nexon આ સેગમેન્ટમાં ટાટા મોટર્સની શાનદાર કાર છે. આ કંપનીની કોમ્પેક્ટ SUV કાર છે, જેમાં લક્ઝરી કાર જેવા ફીચર્સ અને MPV ફન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવો અમે તમને આ કારના ફીચર્સ અને માઈલેજ વિશે જણાવીએ. કારમાં 1.2 લીટર એન્જિન અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે આ પાવરફુલ કારમાં 1.2 લીટરનું એન્જિન છે. આ કાર 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. Tata Nexon માર્કેટમાં રૂ. 8 લાખ એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. કારનું પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન 17.33 kmplનું માઇલેજ આપે છે. ડીઝલ ઓટોમેટિક વર્ઝન 24.07 kmplનું…

Read More