આમિર ખાનનો ભત્રીજાે અને એક્ટર ઈમરાન ખાન આજકાલ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કમબેકના સમાચારોને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન ઈમરાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. ઍક્ટરે કમબેકનો સંકેત આપ્યા પછી, અભિનેતાએ બુધવારે તેની ૧૪ વર્ષ જૂની ફિલ્મ લકના સેટ પરથી તસવીરો શેર કરી. આ દરમિયાન તેણે શૂટિંગ સાથે જાેડાયેલી ખતરનાક વાતો પણ કહી છે. તસવીરો શેર કરતાં ઈમરાને ખુલાસો કર્યો કે, ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે પોપચા બળી ગયા હતા કારણ કે તે અસલી આગ સાથે શૂટિંગ કરી રહ્યો હતો. ઈમરાને એ પણ જણાવ્યું કે તે અસલી એરક્રાફ્ટ પર લટકી રહ્યો હતો. અસલીમાં ઇમરાને લકના સેટ પરથી…
Author: Shukhabar Desk
સારા અલી ખાનનો બર્થ ડે ૧૨ ઓગસ્ટે જ્યારે સૈફ અલી ખાનનો બર્થ ડે ૧૬ ઓગસ્ટે આવે છે. દર વર્ષે સારા બર્થ ડે પહેલા મમ્મી અમૃતા રાવ સાથે બનાવે છે અને સૈફના જન્મદિવસ પર તેના ઘરે બંનેનું જાેડે સેલિબ્રેશન કરવામાં આવે છે. આ વખતે પણ તેમ જ થયું. સારાએ શનિવારે ઉજવણી કરી હતી તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને હવે સૈફ સાથે તેણે કરેલી કેક કટિંગની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સૈફ ઈન્સ્ટાગ્રામ પર નથી ત્યારે સારા અને કરીના કપૂર તેમના હેન્ડલ પર ઝલક દેખાડી છે. જેમાં જુનિયર પટૌડી જેહ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો. સારા અલી…
બનાસકાંઠાના પાલનપુરમા વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. પાલનપુરના ગઢ ગામે પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. માત્ર સામાન્ય ઝઘડામાં પતિએ ખેતરમાં સુઈ રહેલી પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી.પત્નીની હત્યા બાદ પતિએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. જાેકે, ગઢ પોલીસે હત્યારા પતિને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આંબેડર યુનિવર્સીટીને BBA, BCA, BBA – AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળી. યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા મંજૂરી ના અપાઈ. વિવિધ માપદંડોને ધ્યાને લઈ યુજીસી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા યુનિવર્સીટીઓને જુદા જુદા કોર્ષ ચલાવવાની આપવામાં આવતી હોય છે મંજૂરી. જાેકે, આ કોર્સિસને મંજૂરી આપવામાં આવી નહીં.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાએ જણાવ્યુંકે, યુનિવર્સીટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની રહે છે, જે મુજબ BAOU દ્વારા ૧૬ કોર્ષ માટે ૩૧ માર્ચે અરજી કરાઈ હતી. ૧૬ કોર્ષમાંથી શરૂઆતમાં ૨૧ જૂને ૩ કોર્ષની જ મંજૂરી મળતા બાકીના ૧૩ કોર્ષની મંજૂરી મેળવવા ૧૪ જુલાઈએ આંબેડકર યુનિવર્સીટી અપીલમાં ગઈ…
રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ સુરેન્દ્રનગરમાં ર્જીંય્ પોલીસ સતર્ક થઈ છે. બંગાળથી આવી સોની કામ કરનારા કારીગરોની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી માટે SOG પોલીસ કચેરી બહાર કારીગરોની લાંબી કતાર લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮૧ પરિવારજનો કલકત્તાથી આવી વસવાટ કરી રહ્યા છે. જેથી તમામ પરિવારજનોના આધાર કાર્ડ, પાનકાર્ડ રહેણાંકના પુરાવાઓની નોંધણી કરાઈ હતી. બંગાળી લોકો સોની વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.મહત્વનુ છે કે અગાઉ રાજકોટની સોનીબજારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ છેલ્લા કેટલાય સમય થી આતંકવાદીઓની ગતિવિધિ પર વોચ રાખી રહી હતી.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે.લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. આગામી ૨૦૨૪ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ…
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં રેંગિંગ મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જામનગરની સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થી સાથે સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. પ્રતીક પરમાર દ્વારા તેના પર રેગિંગ કરવામાં આવતું હતું. આખરે કંટાળી આ વિધાર્થીએ દિલ્હી રેગિંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરિયાદ દાખલ કરી હતી. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ સંલગ્ન જીજી હોસ્પિટલમાં સિનિયરએ જુનિયર તબીબનું રેગિંગ કર્યાના આક્ષેપ થયા હતા. જીજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં મામલો સામે આવ્યો હતો. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબ સાથે અયોગ્ય વર્તન થયાનો મામલો ડીન પાસે પહોંચ્યો હતો.…
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી સતત પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્એ રૂ.૬ લાખની કિંમતનું ૫૯.૦૯૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુન્નવર સાલારની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા જ નાના ચિલોડા પાસેથી ૩ લાખથી વધુની કિંમતનો સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ૩૧.૬ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ૪ લોકોની ર્જીંય્ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રૂ.૬ લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.
પહેલા ૨૦૦થી ૨૫૦ રૂપિયે કિલો મળતા લાલ ટામેટાએ લોકોને રડાવ્યા. જે ટામેટાના ભાવ હાલ ૮૦થી ૧૦૦ પહોંચતા લોકોને રાહત મળી છે, પરંતુ હવે તીખી ડુંગળીએ લોકોને રડાવાનું શરૂ કરી દીધું છે. કેમ કે ટામેટા અને શાકભાજીના ભાવ ઘટયા પણ ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે.છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ અને તેમાં પણ ટમેટાના ભાવ આસમાને હતા. ટમેટા ૧૫ દિવસ પહેલા બજારમાં કિલોના ૨૦૦થી ૨૫૦ રૂપિયા હતા. ત્યારે હવે ટામેટાની આવક શરૂ થતાં તેના ભાવમાં ઘટાડો થયો છે. હાલ ટામેટા ૧૦૦ રૂપિયાની આસપાસ બજારમાં મળી રહ્યા છે. પરંતુ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. આમ તો ડુંગળી તીખી હોય એટલે…
શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા છે, ત્યારે તહેવારોની આ સિઝનમાં જી્ નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી આવક મેળવે તેનું આયોજન કરી લીધું છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. જી્ વિભાગ શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા બસ દોડાવશે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ જી્ નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે. ધાર્મિક મેળાવડા થાય ત્યાં પણ ખાસ બસની વ્યવસ્થાનું…