Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો
    Gujarat

    ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જાેઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
    ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે.

    ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જાેઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.અરવલ્લી ક્લેકટર કચેરી સામે આવેલ એક નાસ્તાગૃહમાં તલાટીએ ફરિયાદીને લાંચની રકમ લઈને બોલાવ્યો હતો. જ્યાં તલાટીએ લાંચની રકમની હેતુલક્ષી વાતચિત કરીને લાંચ લેતા જ એસીબીએ તેને ઝડપી લીધો હતો. તલાટીએ ૧૫૦૦ રુપિયા લાંચની રકમ સ્વિકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.