Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»જાતે બ્લેડના ઘા માર્યા, ધમકી ભર્યા કોલમાં સેટિંગ નર્મદા પથ્થરમારા કેસમાં પોલીસના ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો
    Gujarat

    જાતે બ્લેડના ઘા માર્યા, ધમકી ભર્યા કોલમાં સેટિંગ નર્મદા પથ્થરમારા કેસમાં પોલીસના ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે પોલીસ દ્વારા હાથ ધરેલ તપાસમાં ફરિયાદી વસીમ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તમામ ખોટા સાબિત થયા છે. ત્યારે વસીમની દુકાનમાં લૂંટનાં ઝ્રઝ્ર્‌ફ વાયરલ થયા હતા. જે બાદ લૂંટ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે વધુ એક ફરિયાદ પોલીસમાં કરી હતી. જેમાં વસીમ પુત્રી સાથે જતો હતો. ત્યારે બાઈક સવારે હુમલો કર્યાની ફરિયાદ વસીમે પોલીસ મથકે કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા વસીમ દ્વારા કરાયેલ તમામ ફરિયાદોની પોલીસે તપાસ હાથ ધરતા ફરિયાદી વસીમનાં આરોપ ખોટા સાબિત થયા હતા.

    પોલીસ દ્વારા વસીમે નોંધાવેલ ફરિયાદને ગંભીરતાથી લઈ તે બાબતે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, વસીમે બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવ્યાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. તેમજ વસીમ પર કોઈ પણ હુમલો થયો નથી. જેમાં વસીમે જાતે જ બ્લેડનાં ઘા માર્યા હતા.વસીમ દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી હતી. નર્મદા પોલીસે સંપૂર્ણ તપાસ બાદ અનેક ખુલાસાઓ કર્યા હતા. આ બાબતે પોલીસે વસીમ સામે વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.