મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુત્વની ચર્ચાએ જાેર પકડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા…
ગદર ૨ એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધુ છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડતોર્ડ કમાણી કરી…
છત્તીસગઢનો સુકમા જિલ્લો એક સમયે નક્સલીઓના નામથી ઓળખાતો હતો. પરંતુ હવે જિલ્લામાં વિકાસની નવી કહાની લખાઈ રહી છે. નક્સલ જિલ્લાના…
દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને…
અમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ ૨૦૨૪માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. નાસાએ…
ેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીની વધુ નજીક…
આજે માર્કેટમા સામાન્ય ચાલ જાેવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી…
આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરો ઈ-બસ ચલાવવા અને અને…
બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ…
ગીર સોમનાથમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે. દીપડાના હુમલામાં વધુ એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે. સુત્રાપાડાના મોરડિયા ગામમાં આદમખોર દીપડાનો…
