અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટના સામાન્ય બાબત બની ગઈ છે. અને તેમાં પણ ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ જતાં લોકોની સંખ્યા પણ વધી…

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે,…

રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા ય્સ્જીઝ્રન્ (ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ)માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી…

રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બર્યા છે. બે દિવસ બાદ…

અમદાવાદ બીઆરટીએસએ મુસાફરો માટે વરદાનરૂપ છે પરંતુ હાલની સ્થિતિએ તે મુશ્કેલીનો પર્યાય પણ બની હોવાની હકીકત સ્વીકારવી જ રહી! કારણ…

અમદાવાદ શહેરમાં રોજનાં હજારો લોકો પોતાનાં દર્દની સારવાર માટે સોલા હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે એક સગીર યુવતી થોડા સમય…

મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે જવાબ રજૂ કર્યો…

ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગઈકાલે સાંજે ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજકીય રેલી દરમિયાન…

પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે…

ભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને…