Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Health»Cancer: શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો
    Health

    Cancer: શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

    SatyadayBy SatyadayMarch 26, 2025Updated:March 27, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Cancer

    કેન્સરની ગાંઠની ઓળખ કરવામાં તેના કેટલાક ચોક્કસ લક્ષણો મદદ કરી શકે છે. શરૂઆતમાં કેન્સરની ગાંઠમાં કોઈ દુખાવો નથી થતો પરંતુ જેમ-જેમ આ ગાંઠ મોટી થાય છે તેમ તેમા દુખાવો થવા લાગે છે.

    અસામાનય ગાંઠ: શરીરમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ ગાંઠ વિકસીત થવા લાગે અને તેમાં વૃદ્ધિ થતી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરને બતાવવુ જરૂરી છે.

    હાર્ડ અને સ્ટેબલ ગાંઠ: કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.

    ચામડી નો રંગ બદલવો: જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત હોઈ શકે છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે.

    દુખાવો થવો: શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતુ, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તેમ આસપાસની પેશીઓ પર દબાણ આવે છે. જેનાથી દુખાવો થાય છે.

    કેન્સરની ગાંઠ ફુટવાથી સ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે. ગાંઠ ફુટવાથી ઈન્ટરનલ બ્લિડીંગ થઈ શકે છે અને આસપાસની પેશીઓ ફાટી શકે છે. આ ઉપરાંત કેન્સરના સેલ્સ અનેય બોડી પાર્ટ્સમાં ફેલાઈ શકે છે. જેનાથી મેટાસ્ટેસિસ કેન્સરના ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી જો કોઈને કેન્સરની ગાંઠ ફુટવાનુ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકાય છે.

    Cancer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Cancerની સારવારમાં ગંભીર સંકટ: સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી જીવનરક્ષક દવાઓની ભારે અછત

    June 5, 2026

    Cancerની સારવારમાં ભારતની મોટી સિદ્ધિ: હવે માત્ર 7 મિનિટમાં અપાશે ઇમ્યુનોથેરેપી ઇન્જેક્શન

    May 15, 2026

    World Health Day 2026: એસિડિટી અને ગેસથી છો પરેશાન? તમારી આ ‘સામાન્ય’ લાગતી આદતોને આજે જ બદલો

    April 7, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.