સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. છતાં પણ…
Browsing: Gujarat
ગુજરાત રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ થઈ છે. જ્યારે અમદાવાદમાં પણ આજે બુધવારે વહેલી સવારથી ધીમી…
રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ છેવાડા માનવી સુધી પહોંચે તે માટે ૧૦૮ની સેવાઓ અવિરત અને સતત કાર્યરત છે. નાગરિકોને નિરાયમ આયુષ્ય…
બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારુ પિધેલી હાલતમાં ઝડપાયા હતા. બનાસકાંઠા પોલીસે તેમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી.…
િંલબાયત વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ભારે વરસાદને પગલે લિંબાયતમાં પાણી ભરાયા છે. મેયર હેમાલી બોઘાવાલાએ લિંબાયત ઝોનના મીઠી…
ગુજરાત યુનિવર્સિટીમા ઉત્તરવહી ગુમ થવાના કેસમાં કથિત રીતે છમ્ફઁ ના વિદ્યાર્થી નેતા સની ચૌધરીનીસંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં ABVP…
ધોરાજીમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટીંગ શરૂ થઈ છે. વીજળીના કડાકા સાથે દોઢ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.…
અમદાવાદમાં વધુ એક પ્રખ્યાત હોટેલના ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. પ્રિન્સ ભાજીપાઉંની ભાજીમાંથી ઈયળ નીકળવાનો બનાવ બન્યો હતો.…
સુરેન્દ્રનગરના વડગામમાં યુવકની હત્યા મામલે હંગામો થયો છે. યુવકનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઈન્કાર કર્યો છે. અત્રે જણાવીએ કે, પાટડીના વડગામમાં…
સુરત બાદ હવે અમદાવાદમાં પણ આંખો સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. આંખોમાં જાેવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર…