Browsing: Gujarat

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદ…

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે…

હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ તે બાદ જાે કોઈ મોટી સમસ્યા હોય તો એ છે…

અમદાવાદ શહેરમાં બોગસ ખેડૂત બનીને છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરની કિંમતી જમીન પર ઠગ મંડળીઓ દ્વારા ડોળો…

મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસે ગુનો નોંધતા કોલેજમાં ચાલતા કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. એપ્રિલ માસમાં ગાંજાે મળવાના કેસમાં અંતે…

રાજ્યના લો એન્ડ ઓર્ડર તરીકે બદલી પામેલ IPS શમશેર સિંઘની વડોદરા પોલીસ કમિશ્નર પદેથી થયેલી બદલી બાદ વડોદરાની ખાનગી હોટેલ…

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત…

યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર…

દુબઈ ખાતે રિયલ એસ્ટેટમાં રોકાણની સ્કીમ આપીને સુરતના ૩ યુવકો સાથે ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં…