Browsing: Gujarat

દારૂ છુપાવવા માટે બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જાેકે, દરેક વખતે પોલીસ બુટલેગરની મોડસ ઓપરેડીનો પર્દાફાશ…

ટ્રાફિક પોલીસ વિભાગ કેટલાક લાલચુ અને ભ્રષ્ટ કર્મચારીઓના કારણે અવારનવાર બદનામ થાય છે. આવા કર્મીઓના કારણે બાકીના સારા કર્મચારીઓના વખાણવા…

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરુના ઉંચા ભાવ મળી રહ્યા છે. જીરૂના રેકોર્ડ બેક ભાવ મળતા ખેડૂતો…

શહેરમાં વર્ષાઋતુનનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. રવિવારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાેકે, આ વરસાદના કારણે રાજકોટમાં…

હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં…

અમદાવાદમાં આવેલો સિંધુ ભવન રોડ ખૂબ હાઈ પ્રોફાઈલ રોડ ગણવામાં આવે છે અને આ રોડ પર રાતે જામતા ખાણી પીણીના…

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં (૨૬મી તારીખ સવારે ૬ વાગ્યા સુધી) રાજ્યનાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો…

સુરત સ્મીમેર હોસ્પિટલ બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. ૨૦ વર્ષના લગ્ન ગાળા બાદ પણ સંતાન નહીં…

જમાલપુર વિસ્તારમાં ગેરસમજણના કારણે સર્જાયેલ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રાત સુધીમાં આગચંપીની ઘટના બની. જેના કારણે આસપાસના વિસ્તારમાં…

જિલ્લાના પલસાણામાં નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે શાળા પરિવાર દ્વારા…