Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વાહનચાલકો પાસે દંડના નામે ચલાવે છે લૂંટ અમદાવાદમાં દંડના નામે બેફામ લૂંટ ચલાવતા ્‌ઇમ્ જવાનોનો ત્રાસ
    Gujarat

    વાહનચાલકો પાસે દંડના નામે ચલાવે છે લૂંટ અમદાવાદમાં દંડના નામે બેફામ લૂંટ ચલાવતા ્‌ઇમ્ જવાનોનો ત્રાસ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટ્રાફિક પોલીસ વિભાગ કેટલાક લાલચુ અને ભ્રષ્ટ કર્મચારીઓના કારણે અવારનવાર બદનામ થાય છે.
    આવા કર્મીઓના કારણે બાકીના સારા કર્મચારીઓના વખાણવા લાયક કામ પણ ઢંકાઈ જાય છે. અમદાવાદ શહેરમાં આવેલા ટ્રાફિક પોઇન્ટ અથવા તો સિગ્નલ પર ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાના બહાને કે નિયમોના નામે જાણે તેમને કોઈનો ડર જ ના હોય તે રીતે વાહનચાલકોને રોકી દંડના નામે બેફામ લૂંટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
    સત્તાના હોવા છતાં પોલીસકર્મીઓની જેમ રોડ પર વાહન રોકીને વાહન નિયમ મુજબ ડોક્યુમેન્ટ માગે છે અને ડોક્યુમેન્ટ ના હોય તો મસમોટો દંડ થશે તેમ કહીને ૧૦૦થી ૫૦૦ રૂપિયા પડાવે છે. ટ્રાફિક ચોકીના પોલીસકર્મીઓની પણ સંડોવણી છે.
    બીજી તરફ ટ્રાફિકની કામગીરીને લઇ વાહનચાલકો પાસેથી દંડના નામે રૂપિયા લૂંટવા આવે છે, જ્યારે કોઈ વાહનચાલક ટીઆરબી જવાનને કાયદાનું ભાન કરાવે ત્યારે તે ઉપરના પોલીસ કર્મચારીઓને કટકી આપતા હોવાનું કબૂલ કરતા હોય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.