Author: Shukhabar Desk

બિગ બોસના ઘરમાં પ્રેમ પાંગરવો એ નવાઈની વાત નથી. આ ઘરમાં કેટલાય કપલો બન્યા છે પરંતુ તેમના સંબંધ પર શો પૂરો થયાના થોડા મહિનાઓમાં જ પૂર્ણવિરામ મૂકાઈ જતું હોય છે. જાેકે, કેટલાક અપવાદ રૂપ સંબંધો લાંબા ટકી પણ જતા હોય છે. ‘બિગ બોસ’ની જેમ તેના ઓટીટી વર્ઝનમાં પણ હવે કન્ટેસ્ટન્ટ્‌સ વચ્ચે પ્રેમ પાંગરતો જાેવા મળી રહ્યો છે. કન્ટેસ્ટન્ટ્‌સ અવિનાશ સચદેવ અને ફલક નાઝ વચ્ચે કૂણી લાગણીઓ બંધાઈ રહી છે. અવિનાશ ખુલીને ફલક પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે. જાેકે, ફલક તો હજી પણ તેને પોતાનો સારો મિત્ર જ ગણાવી રહી છે. દર્શકો રાહ જાેઈ રહ્યા છે કે, ક્યારે ફલક…

Read More

બાબા અમરનાથ યાત્રાનો સારા અલી ખાનનો વીડિયો સામે આવ્યો છે. તે શિવના દર્શન કરવા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. વીડિયોમાં તે ટ્રિપ પરથી પરત ફરી રહી છે. તે લાકડીની મદદથી સીડીઓથી નીચે ઉતરી રહી છે. તમે જાણો છો કે અમરનાથ યાત્રા આ વર્ષે તારીખ ૧ જુલાઈથી શરૂ થઈ છે. સારા અલી ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જ્યાં તે સુંદર પહાડોની વચ્ચે પોઝ આપતી જાેવા મળી હતી. અન્ય એક તસવીરમાં તે ચાની ચૂસ્કી લેતી પણ જાેવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે ઝરા હટકે જરા બચકેમાં જાેવા મળી હતી. જે બોક્સ…

Read More

એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. એસજી-૨ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.મધરાતે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતે ચર્ચાનું જાેર પકડ્યું છે. ઘટનાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે જેગુઆર કારચાલક સહિત તેના મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા છે. હાલ આ તમામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.તમામ યુવક-યુવતીઓએ નશો કર્યો હતો કે નહીં તે મામલે પણ તપાસ કરવમાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી…

Read More

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં વરસાદનું આગમન થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. યુનિવર્સિટી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચારેય તરફ પાણી ભરાઇ ગયા છે. તેમજ ગોંડલ ચોકડી, આજીડેમ ચોકડી, હુડકો ચોકડી અને કોઠારીયા રોડ વિસ્તારમાં પણ મેઘ મહેર બાદ પાણી ભરાઇ ગયા છે. જાે કે શહેરમાં ૪ દિવસના અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહત્વનુ છે કે રાજકોટ શહેરમાં એક કલાકમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો…

Read More

બે દિવસ વેરાવળ સોમનાથ ને વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે ૨૪ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડ્યો છે. આ ગામમાં ૨૫૦૦ ની વસ્તી છે લોકો આખી રાત જાગ્યા હતા. અને માણસ ડૂબી જાય એટલું આઠથી દસ ફૂટ પાણી હતું અને બાળકો સાથે ગામવાસીઓ આખી રાત ધાબે બેઠા હતા. અને બે દિવસથી જમ્યા નથી તમામ ઘરવખતી ઘરવખરી પલળી ગઈ હતી. અને વરસાદમાં તણાઈ ગઈ હતી. બે દિવસથી વેફર બિસ્કીટના પડીકા અને ફુટ પેકેટના આધારે ગામવાસીઓ જીવી રહ્યા છે. આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યા હતા. બાળકો સાથે ગોદડા ગાદલા કપડાં તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને અમુક વસ્તુઓ તણાઈ પણ…

Read More

જામનગર શહેરને પીવાનુ પાણી પુરતા પાડતા મુખ્ય ડેમમાં રણજીતસાગર તથા સસોઈ ડેમ આવેલા છે. રણજીતસાગર ડેમ વરસાદના બીજા રાઉન્ડમાં ઓવરફલો થયો હતો. અને વરસાદના ત્રીજા રાઉન્ડમાં સસોઈ પણ છલોછલ થયો છે. બુધવારે લાલપુર તથા આસપાસના વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે રસોઈ ડેમ જે ૪૦ ટકા સુધી ભરાયેલ હતો. તે એક દિવસમાં ૧૦૦ ટકા પુર્ણ ભરાયો. રાત્રીના આશરે ૧૦ વાગ્યે સસોઈ ડેમ છલોછલ થયો હતો. સસોઈ ડેમમાંથી જામનગર શહેર તથા આસપાસના અનેક ગામને પીવા માટે તથા સિંચાઈ માટે પાણી મળતુ રહે છે. સસોઈ સિંચાઈ યોજના જામનગર તાલુકાના ખારા બેરાજા, દોઢીયા, જીવાપર, ગાડુકા, બાલંભડી, આમરા, વસઈ, સરમત, લાખાબાવળ, નાધેડી ગામનો સમાવેશ થાય…

Read More

રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. અગાઉ બહાર પડેલા જાહેરનામામાં સવારે ૮ થી રાત્રે ૯ સુધી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સ્કૂલ, કોલેજની બસોને ૨૪ કલાક મુક્તિ આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે. રાજકોટના આ ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય સ્ઁ સહિતના લોકોને રજૂઆત કરાઇ હતી.…

Read More

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેગુઆર કારનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે ૪૦૦ કરોડની ઠગાઇની CBI તપાસ થઇ છે. આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડોવાયેલી છે. જેગુઆર કાર Gj01wk0093   RTO રજિસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે હોવાનું બહાર આવ્યું છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBI એ તપાસ કરી છે. હિમાંશુ વરિયા સામે ૪૦૦ કરોડની CBI એ તપાસ કરી છે. કરોડોની ઠગાઈ મામલે CBI એ ૯…

Read More

ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાે કે, પ્રેમ કરવાની સજા યુવતીને ભગાડી જનારના ભાઈને મળી છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે બનેલી આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. લોકોએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવતીને ભગાડી જવાના મામલે યુવકને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા કરવામાં આવી હતી. પીડિત યુવક યુવતીને ભગાડીજનારનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી છે. મોરવા હડફ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૧૮ ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી…

Read More

ભાવનગર જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે. ઘટનાની જાણ થતા ફાયર તેમજ ્‌ર્ડ્ઢં કરદેજ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત બચાવકાર્ય માટે જીડ્ઢઇહ્લ ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. તણાયેલા યુવકની શોધખોળ કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે. ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ તબાહીના દ્રશ્યો જાેવા મળ્યા છે. માત્ર ચાર ઇંચ જેટલો વરસાદથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. સાથે રેસ્ટોરન્ટ પણ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયું છે. કુદરતી વહેણ બંધ કરી દેતા હાઈવે…

Read More