Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»પ્રેમ કરવાની તાલિબાની સજા યુવતીને ભગાડી જનાર યુવકના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
    Uncategorized

    પ્રેમ કરવાની તાલિબાની સજા યુવતીને ભગાડી જનાર યુવકના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાે કે, પ્રેમ કરવાની સજા યુવતીને ભગાડી જનારના ભાઈને મળી છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે બનેલી આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. લોકોએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

    યુવતીને ભગાડી જવાના મામલે યુવકને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા કરવામાં આવી હતી. પીડિત યુવક યુવતીને ભગાડીજનારનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી છે. મોરવા હડફ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૧૮ ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

     

     

     

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      મધ્ય પૂર્વમાં વધતો તણાવ: “ઈરાનને ઘેરવાની વ્યૂહરચના? ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો યુએઈનો સિક્રેટ પ્રવાસ”

      September 28, 2026

      દિલ્હીના રાજકારણમાં ગરમાવો: રાહુલ ગાંધીના પ્રહારો અને ભાજપનો પલટવાર

      August 14, 2026

      US Iran War: ઈરાન પતનની અણી પર? ડોનાલ્ડ ટ્રમ્પનો હોર્મુઝ જળમાર્ગ અંગે મોટો દાવો

      April 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.