આઇટીસીની સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી, બ્રાન્ડના નવા ચહેરા તરીકે ‘કિંગ ઓફ ફેન્ટેસી’ – શાહરૂખ ખાન સાથે એક રોમાંચક સફરની શરૂઆતની જાહેરાત કરી.સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી નવેસરથી તેનું બ્રાન્ડ પ્રપોઝિશન ‘સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી – હર દિલ કી ફેન્ટેસી’ રજૂ કરે છે, જેનો હેતુ તેના ગ્રાહકો સાથે વ્યાપક જાેડાણ સ્થાપિત કરવાનો છે. આ નવો કન્સેપ્ટ આપણા દૈનિક જીવનમાં કાલ્પનિકતાના સ્પર્શની સાવર્ત્રિક ઝંખનાથી ઉદ્ભવે છે. આ નવા પરિપ્રેક્ષ્ય સાથે, બ્રાન્ડ વિવિધ ગ્રાહક સેગમેન્ટમાં વ્યાપક અસર ઉભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે ગમે ત્યારે, ગમે ત્યાં કાલ્પનિકતાની વ્યક્તિગત ઉડાનને પ્રોત્સાહિત કરે છે. લાખો લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવતા શાહરૂખ ખાન, વિશ્વભરના પોતાના અસંખ્ય ચાહકોની માન્યતાનું પ્રતિનિધિત્વ…
Author: Shukhabar Desk
શહેરમાં એક પરિણીતાએ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે તેના સસરાને એક મિલકતમાં ભાગીદારને છૂટો કરવો હોવાથી નાણાની જરૂર હતી. આ કારણસર સસરા તેના ન્યૂડ વીડિયો ઉતારી અને તેના લાઈવ શો કરાવતા હતા.જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરિણીતાએ પોલીસને જણાવ્યા અનુસાર,પતિ દ્વારા તેના નેક્ડ વીડયો ઉતારવામાં આવતા હતા અને પતિ એ વીડિયો તેના સસરાને મોકલતો હતો. સસરા આ વીડિયો એક વોટ્સએપ ગ્રૃપમાં મુકતા હતા.…
સ્વતંત્રતા દિવસ, ૨૦૨૩ના અવસરે કુલ ૯૫૪ પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ૦૧ સીઆરપીએફજવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (પીપીએમજી) એનાયત કરવામાં આવ્યા છે, ૨૨૯ને વીરતા માટે પોલીસ મેડલ (પીએમજી) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (પીપીએમ) ૮૨ ને અને ૬૪૨ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (પીએમ) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ૨૦ પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ૧૮ પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. એડીજીપીગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા આઈબીઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન…
આજે ખુલતા કારોબારી દિવસમાં માર્કેટમાં મીલીજુલી પ્રતિભાવો મળ્યા છે, આજે માર્કેટમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્નેમાં ચઢાવ ઉતાર જાેવા મળ્યા છે. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ સેન્સેક્સમાં વધારો જાેવા મળ્યો હતો, દિવસના અંતે સેન્સેક્સ ૦.૧૨ ટકાના વધારા સાથે ૭૯.૨૭ પૉઇન્ટ ચઢીને ૬૫,૪૦૧.૯૨ અપ રહ્યો હતો, જ્યારે એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટી ૦.૦૩ ટકાની સાથે ૬.૨૫ પૉઇન્ટના વધારા સાથે ૧૯,૪૩૪.૫૫એ બંધ રહ્યો હતો. આમ આજે સ્ટૉક માર્કેટના બન્ને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ચઢાવ ઉતાર સાથે બંધ રહ્યાં હતા. આજે વૉલિટિલિટીની વચ્ચે માર્કેટ સપાટ સ્તર પર બંધ રહ્યું, આઇટી શેરો ચઢ્યા, મેટલ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસના માર્કેટમાં નીચે રિક્વરી જાેવા…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી૨૦ સિરીઝ જીત્યા બાદ નિકોલસ પૂરને હાર્દિક પંડ્યાને જડબાતોડ જવાબ આપ્યો છે. પૂરને અકીલ હુસૈન સાથે એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે પોતાનું મોઢું બંધ રાખવાનો ઈશારો કરી રહ્યો છે અને તેની સાથે અકીલ હુસૈન પણ છે, જે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે પૂરને એક કેપ્શન પણ લખ્યું છે. પૂરનની પોસ્ટ પરથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સ્ટોરી પણ પોસ્ટ કરી છે. આ જાેઈને સ્પષ્ટ થાય છે કે પૂરને હાર્દિક પંડ્યાને જડબાતોડ જવાબ આપ્યો છે અને…
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ બીજેપી સમર્થકો અને વોટરોને સાક્ષસી વૃતિના ગણાવ્યા છે. સૂરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, બીજેપીને મત આપનારા અને તેના સમર્થકો રાક્ષસી વૃતિના છે. હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી ગઈ છે. બીજેપી નેતા અમિત માલવીયએ સુરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ માનસિક સ્થિતિના કારણે જ પાર્ટી અને તેમના નેતાઓએ જનાધાર ગુમાવી દીધો છે. સુરજેવાલા હરિયાણાના કૈથલમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યાં તેમણે બેરોજગારી મુદ્દે ખટ્ટર સરકારે ઘેરી હતી.તેમણે કહ્યું કે, યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલવાથી નથી ડરતા પરંતુ સરકારના અતિરેકથી ડરે…
ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝમાં ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની પ્રથમ ૨ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને પછીની ૨ મેચ જીતીને સિરીઝ બરોબરી કરી લીધી હતી, પરંતુ છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૮ વિકેટથી જીતીને સિરીઝ કબજે કરી લીધી હતી. આ ટી૨૦ સિરીઝમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના નામે એક અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.શુભમન ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનો આ પ્રવાસ કઈ ખાસ રહ્યો ન હતો. ટી૨૦ સિરીઝની પાંચ મેચમાં તે માત્ર એક જ વખત પોતાની ઇનિંગમાં ડબલ ફિગર પાર કરી શક્યો હતો. આ ટી૨૦ સિરીઝમાં ટીમ…
૭૮ વર્ષના એક વ્યક્તિને ટ્રેનની ટિકીટ કેન્સલ કરાવવું ભારે પડી ગયું છે. લાંબી લાઈનોથી બચવા માટે વૃદ્ધે ટ્રેન ટિકીટને ઓનલાઈન કેન્સલ કરાવવું યોગ્ય સમજ્યું. પરંતુ આ દરમિયાન તેઓ એક સ્કેમનો શિકાર બની ગયા અને તેમના એકાઉન્ટમાંથી ૪ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. વૃદ્ધે આઈઆરસીટીસીવેબસાઈટ સર્ચ કરી પરંતુ તેઓ એક ફેક વેબસાઈટ પર પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે વૃદ્ધે પોતાની ટિકીટ કેન્સલ કરાવવા માટે ઈન્ટરનેટ પર હાજર વેબસાઈટનો સહારો લીધો. ત્યારબાદ પોતાને રેલવે કર્મચારી ગણાવનાર વ્યક્તિએ વિક્ટમ વૃદ્ધને કોલ કર્યો અને પૂછ્યું કે, તેઓ હિંદી કે, ઈંગ્લિશ બોલી શકે છે. અને પછી ટિકીટ કેન્સલ કરાવવા માટે વૃદ્ધને ઈન્સ્ટ્રક્શન આપવા લાગ્યો.સ્કેમર્સે…
જુલાઈ માટે ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો જૂનમાં માઈનસ ૪.૧૨ ટકાથી વધીને માઈનસ ૧.૩૬ ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. જાે કે, ખનિજ તેલ, મૂળભૂત ઉત્પાદનો, ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો હતો.આજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ઉઁૈં ફુગાવો જુલાઈમાં સતત ચોથા મહિને ડિફ્લેશનરી ઝોનમાં રહ્યો હતો. જૂનમાં તે માઈનસ ૪.૧૨ ટકા હતો, જ્યારે મે મહિનામાં તે માઈનસ ૩.૪૮ ટકા હતો. માર્ચમાં, પ્રાથમિક વસ્તુઓ, ઉત્પાદિત ઉત્પાદનો, બળતણ અને પાવર તેમજ ખાદ્ય ચીજાેના સૂચકાંકોમાં તીવ્ર ઘટાડાથીૅૅૈં ઉઁૈં ફુગાવો…
પાકિસ્તાની આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ અને ‘લશ્કર-એ-તૈયબા’ સ્વતંત્રતા દિવસ પર દેશમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા રહ્યા છે. સૈન્ય અડ્ડા અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોને તેઓ ટાર્ગેટ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, દિલ્હી આતંકવાદીઓનું પ્રથમ લક્ષ્ય છે એટલા માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિભિન ગુપ્તચર ઈનપુટથી મળેલી આ માહિતી બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓને એવા ઈનપુટ મળ્યા છે કે, આતંકવાદી સંગઠન ૭૭માં સ્વતંત્રતા દિવસ પર દેશમાં હુમલો કરી શકે છે. તેમનો પ્રથમ ટાર્ગેટ જાહેર સ્થળ અને લશ્કરી અડ્ડા હશે.ફેબ્રુઆરીમાં…