હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. પ્રિયંકા ચોપરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. પ્રિયંકા ચોપરાની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના ચાહકો પણ તેની આ શાનદાર તસવીરોને લાઈક કરી રહ્યા છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં કેમેરાની સામે પ્રિયંકા ખૂબ જ બોલ્ડ અને હોટ પોઝ આપતી જાેવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની આ તસવીરો જાેરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો પ્રિયંકા ચોપરાને દરેક લૂકમાં જાેવાનું પસંદ કરે છે. પ્રિયંકા ચોપરાએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં…
Author: Shukhabar Desk
અરમાન મલિકે યુટ્યુબની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. આ સાથે અરમાન અંગત જીવનને લઈને પણ વધુ ચર્ચામાં રહે છે. પાયલ મલિક અને કૃતિકા મલિક પણ તેમના વ્લોગ દ્વારા ચાહકો સાથે તેમની દરેક અપડેટ શેર કરે છે. નવા વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે પાયલ અને કૃતિકા વચ્ચે ઝઘડો થાય છે અને ગોલુ ઝૈદને લઈને ઘરે જતી રહે છે. લેટેસ્ટ વ્લોગમાં બતાવવામાં આવ્યું છે કે પાયલે કહ્યું છે કે મેક-અપને કારણે તેની આંખો ઘણી કાળી થઈ ગઈ છે, જેને દૂર પણ કરવામાં આવી રહી નથી. સાથે જ કૃતિકાએ કહ્યું કે આજે અયાન અને તુબા ચાર મહિનાના થઈ ગયા છે. આગળ વ્લોગમાં બતાવવામાં…
સોશિયલ મીડિયા ક્વીન અને લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર કોઈ પરિચયની જરૂર નથી. જન્નત હવે ૨૨ વર્ષની છે. જન્નત ઝુબૈર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર આજે અમે તેના ફેન્સને આ સ્ટોરીમાં જણાવીશું કે જન્નત ઝુબેરની કમાણી કોઈ મોટા સુપરસ્ટારથી ઓછી નથી. અભિનેત્રી તેની માત્ર એક ઇન્સ્ટા પોસ્ટથી લાખો રૂપિયા કમાય છે. જન્નત ઝુબૈરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે, તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરમાં શરૂ થઈ હતી. તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં પણ પોતાનો મજબૂત ફેનબેસ બનાવ્યો છે. સોશિયલ મીડિયા સ્ટાર હોવા ઉપરાંત તેણે ટીવીમાં પણ ઘણું નામ કમાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરીએ તો, જન્નતના ૪૬…
કુશા કપિલા છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા અર્જુન કપૂર સાથેના અફેરને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈમાં જાેવા મળી હતી. જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જાેવા મળી હતી. કુશા કપિલાને તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. એક્ટ્રેસ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટમાં કુશાએ પાપારાઝીને ઘણા આકર્ષક પોઝ આપ્યા અને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું. કુશાનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ જાેવા મળ્યો હતો. આ તસવીરોએ અભિનેત્રીના ચાહકોને દિવાના બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે કુશા છેલ્લા ઘણા દિવસોથી અર્જુન કપૂર સાથે ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા કુશા…
સ્વરા ભાસ્કરના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. લગ્નના ૪ મહિના બાદ ૬ જૂને સ્વરાએ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. તેણે પતિ ફહાદ સાથે ફોટો શેર કરતાં લખ્યું હતું, ક્યારેક ક્યારેક દરેક દુઆ કબૂલ થઇ જાય છે. નવી સફરમાં ડગલું ભરવા માટે ઉત્સાહિત છું. સ્વરા પોતાની પ્રેગનેન્સી એન્જાેય કરી રહી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પતિ ફહાદ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું. તેમાં તેણે ફ્લોરલ ગાઉન કેરી કર્યુ અને ફહાદે સિંપલ શર્ટ ટ્રાઉઝર પહેર્યુ હતું. ફોટોઝમાં સ્વરા બેબી બંપ ફ્લોન્ટ કરતાં જાેવા મળી રહી છે. સ્વરાએ સોશિયલ એકાઉન્ટ પર જે ફોટોઝ…
અક્ષય કુમારની પત્ની ટિ્વંકલ ખન્નાની નાની બહેન રિંકી ખન્નાએ પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ આ બંને બહેનો સ્ટારડમના મામલો પોતાના માતા-પિતાની આસપાસ પણ ન પહોંચી શકી. ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ એક્ટ્રેસ રિંકી ખન્નાએ વર્ષ ૨૦૦૩માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું. આ કપલની એક દીકરી- નાઓમિકા સરન છે. નાઓમિકા સરન પોતાની મા રિંકી ખન્નાની જેમ જ લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ ખૂબસૂરતીના મામલે આ સ્ટારકિડ મોટી-મોટી એક્ટ્રેસીસને પણ ટક્કર આપી શકે છે. ૧૯ વર્ષીય નાઓમિકા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ સ્ટારકિડના ફોટોઝ જાેઇને સોશિયલ…
૭૦ના દાયકામાં ઝીનત અમાને પોતાની કિલર સ્ટાઇલથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. તે દિવસોમાં અભિનેત્રીનું આવો વ્યક્તિત્વ અને દેખાવ ભાગ્યે જ જાેવા મળતો હતો. વર્ષ ૧૯૭૮માં આવેલી રાજ કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં ઝીનતનો બોલ્ડ અવતાર જાેઈને લોકોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ફિલ્મમાં કામ કરવા માટે ઝીનતે એવો લુક બનાવ્યો હતો કે, ખુદ રાજ કપૂર પણ પહેલી નજરે તેને જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજ કપૂરે આ ફિલ્મ માટે પહેલા હેમા માલિનીની પસંદગી કરાઈ હતી. પરંતુ અભિનેત્રીએ કોઈને કહ્યા વગર ડરીને સ્ટુડિયોમાંથી ભાગી ગઈ હતી. ત્યારે રાજ કપૂરને સમજાયુ કે,…
મોરબીના હળવદ તાલુકામાં એક બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા માટે આંગણવાડી કેન્દ્રના બાથરુમનો ઉપયોગ કર્યો હતો. માથક ગામમાં બુટલેગરોએ દારુનો જથ્થો સંતાડ્યો હતો અને જેને લઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને દારુનો ૧૧ પેટી જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. દારુની હેરાફેરી કરનારા અને જથ્થો સ્ટોક કરીને વેચાણ કરનારાઓ બેફામ બન્યા છે. બુટલેગરો દારુના જથ્થાને સંતાડવા માટે થઈને હવે એવા સ્થળનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોનો પણ રોષ વધી ગયો છે. મોરબીના હળવદ તાલુકામાં એક બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા માટે આંગણવાડી કેન્દ્રના બાથરુમનો ઉપયોગ કર્યો હતો. માથક ગામમાં બુટલેગરોએ દારુનો જથ્થો સંતાડ્યો હતો અને જેને…
રાજકોટ રોગચાળાના ભરડામાં આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં રોગચાળાની રંજાડને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયાં છે. ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે હવે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લારવા માછલીઓનો ઉપયોગ અને પાણી ભરાયેલા સ્થળે દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ ખેંચાતા હવે રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. એક તરફ તહેવારોની સિઝન છે ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. રોગચાળો વકરતા રાજકોટની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. તહેવાર સમયે જ રોગચાળાના ભરડામાં શહેર આવતા ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયા છે. પાછલા એક સપ્તાહના રોગચાળાના આંકડા પર નજર કરીએ તો…
વિધાનસભા સત્ર સહિતની સંપૂર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટલાઇઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગઈ છે. આગામી તા. ૧૩મી સપ્ટેમ્બરથી યોજાનારું વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. આ અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-દ્ગઈફછની તાલીમ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગથી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી…