Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બોલ્ડનેસમાં સુહાના-અનન્યાને પણ આપે છે ટક્કર અક્ષય કુમારની ભત્રીજી છે હિરોઇન જેવી ખૂબસૂરત
    Entertainment

    બોલ્ડનેસમાં સુહાના-અનન્યાને પણ આપે છે ટક્કર અક્ષય કુમારની ભત્રીજી છે હિરોઇન જેવી ખૂબસૂરત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અક્ષય કુમારની પત્ની ટિ્‌વંકલ ખન્નાની નાની બહેન રિંકી ખન્નાએ પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ આ બંને બહેનો સ્ટારડમના મામલો પોતાના માતા-પિતાની આસપાસ પણ ન પહોંચી શકી. ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ એક્ટ્રેસ રિંકી ખન્નાએ વર્ષ ૨૦૦૩માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું. આ કપલની એક દીકરી- નાઓમિકા સરન છે. નાઓમિકા સરન પોતાની મા રિંકી ખન્નાની જેમ જ લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ ખૂબસૂરતીના મામલે આ સ્ટારકિડ મોટી-મોટી એક્ટ્રેસીસને પણ ટક્કર આપી શકે છે. ૧૯ વર્ષીય નાઓમિકા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ સ્ટારકિડના ફોટોઝ જાેઇને સોશિયલ મીડિયા યુઝર્સને ઘણીવાર ડિંપલ કાપડિયાની યાદ આવી જાય છે.

    સોશિયલ મીડિયા પર ઘણીવાર ડિંપલ અને નાઓમિકાના ફોટોઝ ચર્ચાનો વિષય બને છે. ખરેખર, નાઓમિકાની આંખ અને સ્માઇલ બિલકૂલ નાની ડિંપલ જેવી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં નાઓમિકા સરનની ગ્રેજ્યુએશન સેરેમની હતી. આ ફંક્શનમાં તેની નાની ડિંપલ કાપડિયા પણ હાજર રહી હતી. સ્ટારકિડની સોશિયલ મીડિયા પોસ્ટ જાેતા લાગે છે કે તે પોતાની નાનીની ખૂબ જ નજીક છે. તેના આ ફોટોઝ પર માસી ટિ્‌વંકલ ખન્નાએ પણ ખૂબ પ્રેમ લૂંટાવ્યો હતો. જણાવી દઇએ કે, નાઓમીકા ટિ્‌વંકલના દીકરા આરવની પણ ખૂબ જ નજીક છે. આ બંને કઝિન ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.