Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રસ્તા પર આંદોલન બંધ કરવાનું પહેલવાનનોનું એલાન મારો કોઈ પ્લાન નથી, અદાલત જે કરશે એ યોગ્ય કરશેઃ બ્રિજભૂષણ
    India

    રસ્તા પર આંદોલન બંધ કરવાનું પહેલવાનનોનું એલાન મારો કોઈ પ્લાન નથી, અદાલત જે કરશે એ યોગ્ય કરશેઃ બ્રિજભૂષણ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પહેલવાનોએ રસ્તા પર આંદોલન બંધ કરવાના એલાન બાદ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. બ્રિજ ભૂષણે કહ્યું કે, અદાલત પોતાનું કાર્ય કરશે અને જે કરશે એ યોગ્ય જ કરશે. તેમણે કહ્યું કે, મારો કેઈ પ્લાન નથી. એક દિવસ પહેલા જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ કુશ્તીબાજાેએ એલાન કર્યું હતું કે, બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં પરંતુ કોર્ટમાં લડવામાં આવશે. પહેલવાનોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ રવિવારે એકસાથે ટિ્‌વટ કર્યું હતું કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું છે. તેમણે ટિ્‌વટ કર્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પહેલવાનો અટકશે નહીં પરંતુ હવે લડાઈ રસ્તા પર નહીં પરંતુ કોર્ટમાં થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.