Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું
    Technology

    PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું

    SatyadayBy SatyadayApril 11, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    PSU

    નાણાંકીય વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)એ શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું છે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટએ (દીપમ) જણાવ્યું હતું કે આ વર્ષે પીએસયુએ કુલ રૂ. ૧.૫ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સરકારી સાહસો દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પે-આઉટ છે. Vedanta Dividend

    કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી કંપનીઓએ ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું

    કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી મોટી પીએસયુ કંપનીઓએ આ વર્ષે ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

    ઉપરોક્ત કુલ ડિવિડન્ડમાંથી, કેન્દ્ર સરકારને રૂ. ૭૪,૦૧૭ કરોડનું ડિવિડન્ડ મળ્યું છે, જે ગત વર્ષ કરતા ૧૬% વધુ છે તેમ દીપમ સચિવે ઉમેર્યું હતુ. આ ઐતિહાસિક ડિવિડન્ડ ચૂકવણી સરકારને રાજકોષીય ખાધ ઘટાડવા અને મૂડીખર્ચ વધારવામાં મદદ કરશે.

    આ સાથે સરકારી એકમોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે નિર્ધારિત મૂડી ખર્ચ એટલેકે કેપેક્સ લક્ષ્યાંક પણ પ્રાપ્ત કર્યો છે અને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ના નાણાં વર્ષ માટે કેપેક્સ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    PSU
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    BSNL ના ધમાકેદાર પ્રીપેડ પ્લાન્સ: ઓછી કિંમતમાં વધુ વૅલિડિટી અને ડેટાની ભેટ

    August 22, 2026

    નવું SIM લેવા માટે હવે બાયોમેટ્રિક ફરજિયાત: DoT ના નવા અને કડક સિક્યોરિટી નિયમો

    August 22, 2026

    DoT ના નવા નિયમો: ૨૪ ઓગસ્ટથી ૧૦મું SIM કાર્ડ મેળવવું બન્યું અશક્ય

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.