Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોંગ્રેસે ટિ્‌વટર હેન્ડલ પર તસવીરો શેર કરી રાહુલ ગાંધી બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી
    India

    કોંગ્રેસે ટિ્‌વટર હેન્ડલ પર તસવીરો શેર કરી રાહુલ ગાંધી બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટિ્‌વટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.”

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પર બાઇક રાઇડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રી રોકાણ કરશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ૨૦ ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મદિવસ ઉજવશે. રાહુલ ગાંધીએ ગઈકાલે લદ્દાખની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લેહમાં ૫૦૦ થી વધુ યુવાનો સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.