Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કરોડપતિ છોકરીનો અજીબોગરીબ દાવો અઢળક રૂપિયા છતાં ઘરમાં ધોવા પડે છે વાસણ અને કપડાં
    India

    કરોડપતિ છોકરીનો અજીબોગરીબ દાવો અઢળક રૂપિયા છતાં ઘરમાં ધોવા પડે છે વાસણ અને કપડાં

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જાેવા જઈએ તો, લોકો પાસે જ્યારે અઢળક રૂપિયા આવી જાય છે, તો તેમનું લિવિંગ સ્ટાડર્ડ અચાનક એટલું હાઈ થઈ જાય છે કે, તેઓ પોતાની રીતે કોઈ કામ નથી કરતા. પણ આજના સમયમાં એક એવી પણ છોકરી છે, જે કરોડપતિ હોવા છતાં પણ પોતાની જાતે વાસણ ધોવે છે, કપડા ગોઠવે છે અને ઘરના બાકીના કામ પણ કરે છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ કરોડપતિ છોકરી ઈસાબેલા બેરેટની. બેલાના નામથી પ્રખ્યાત ઈસાબેલ ફક્ત ૧૭ વર્ષની છે અને તેની કમાણી દર મહિન ૮ લાખ રૂપિયાથી પણ વધારે છે. તે ફેશન અને એક્ટિંગ ઈંડસ્ટ્રીમાં કામ કરે છે અને ફેશન વીક દરમ્યાન તેની કમાણી ફક્ત ૭ દિવસમાં ૨૮ લાખ રૂપિયા સુધી થઈ જાય છે. વિચારો આટલા રૂપિયા કમાણી કર્યા બાદ પણ તે વાસણ ધોઈ રહી છે. એક રિપોર્ટ મુજબ ઈલસાબેલે પોતાની જ્વેલરી લાઈન ય્ઙ્મૈંડઅ ય્ૈઙ્મિ પણ લોન્ચ કરી છે અને તે મોટી મોટી બ્રાન્ડ્‌સ માટે મોડલિંગ કરે છે, તે પોતાના મેકઅપ પર સામાન્ય રીતે ૨૮ હજાર રૂપિયા દરરોજ ખર્ચ કરે છે. પણ જ્યારે તે ઘરે હોય છે, તો એકદમ સામામ્ય લોકો માફક પોતાના કામ કરે છે. તેમના માતા-પિતા તેમને એકદમ સ્પેશિયલ અનુભવ નથી કરાવતા. તે વાસણ સાફ કરે, કપડા ધોવે છે અને બીજા બાળકોની માફક કામ કરે છે. તે નાનપણમાં જ એક ટીવી શો પર કામ કરી ચુકી છે ત્યારે આવા સમયે લોકો તેણે જાણે છે અને તેને ખાસી ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો છે. ઈસાબેલ જણાવે છે કે, તેમના માતા-પિતા કહે છે કે, તે પ્રાઈસલેસ છે અને ખૂબ જ ટેલેંટેડ છે, પણ તેને કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવી. તેમનું કહેવું છે કે, જાે જિંદગીમાં આટલું બધું પ્રાપ્ત કરી શકી, તો તેના કારણે તેનું સમગ્ર ધ્યાન ટાર્ગેટ પર ફોકસ હોવું જાેઈએ. બીજા લોકોને પણ સલાહ આપે છે કે, ક્યારેય પણ હિમ્મત ન હારવી જાેઈએ. જાે આપ રોજ કંઈક કરશો અને તેના બદલામાં આપને કંઈક મળશે, તો આપ ક્યારેય તૂટશો નહીં.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      HAL Recruitment 2026: એન્જિનિયરિંગ યુવાનો માટે 150 જગ્યાઓ, ₹1.20 લાખ સુધી પગાર

      October 8, 2026

      SIR મુદ્દે INDIA ગઠબંધન આક્રમક, રાહુલ ગાંધીએ સાંસદોને આપી મોટી સૂચના

      October 8, 2026

      સૌદી અરબના એરપોર્ટ પર ડ્રોન અને મિસાઈલ હુમલાથી તણાવ: ભારતે કરી સખત નિંદા

      October 8, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.