Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ફરહાન-શાહરૂખના સાથે કામ કરવાનો લોકોને ઈંતજાર શાહરૂખ ડોન-૩માંથી ખસી ગયો, ફિલ્મમાં રણવીરની એન્ટ્રી
    Entertainment

    ફરહાન-શાહરૂખના સાથે કામ કરવાનો લોકોને ઈંતજાર શાહરૂખ ડોન-૩માંથી ખસી ગયો, ફિલ્મમાં રણવીરની એન્ટ્રી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઘણાં સમયથી ફેન્સ ફરહાન અખ્તર અને શાહરૂખ ખાનના સાથે કામ કરવાની રાહ જાેઈ રહ્યા હતા. તેઓ સાથે મળીને ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાના હતા. પરંતુ હવે શાહરૂખે આ ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી છે. મળેલા અહેવાલ મુજબ શાહરૂખ ખાને ફિલ્મમાંથી હાથ ખેંચી લીધો છે કારણ કે તે કોમર્શિયલ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જે દર્શકોના યુનિવર્સલ સેક્શનને કેટર કરી શકે. હવે સમાચાર આવ્યા છે કે રણવીર સિંહ આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યા લેશે.

    રણવીર આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના વારસાને આગળ વધારવાની જવાબદારી તેના પર છે. ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા એક સૂત્રએ ડોન-૩માં રણવીરની સામેલગીરીની માહિતી આપી હતી. તેણે માહિતી આપી હતી કે આ ફિલ્મ અગાઉની ફિલ્મો કરતા સાવ અલગ હશે. ફિલ્મ મેકર્સ પ્લાન કરી રહ્યા છે કે આ ફિલ્મની જાહેરાત રણવીર સિંહના જન્મદિવસ પર જ કરવામાં આવે.
    આ સમાચારથી રણવીરના ફેન્સ ઘણા ખુશ છે પરંતુ કેટલાક લોકો નારાજ પણ છે. લોકોએ ફરહાન અખ્તરને આ બદલ ટ્રોલ પણ કર્યો હતો.

    એક યુઝરે લખ્યું કે, હું શાહરૂખ કે રણવીરનો ફેન નથી પરંતુ ડોન કિંગ ખાનને વધુ સૂટ કરે છે. શાહરૂખે જે રીતે આ રોલ કર્યો છે લોકોએ તેને ખુબ પસંદ કર્યો છે. રણવીરમાં એક્ટિંગ પાવર છે પરંતુ આ રોલ માટે શાહરૂખની બોડી લેંગ્વેજ બેસ્ટ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      પેકેજ્ડ ફૂડ પર લાલ રંગનું ચેતવણી ચિહ્ન: FSSAI નો સુપ્રીમ કોર્ટમાં મહત્વનો પ્રસ્તાવ

      August 29, 2026

      RMLIMS લખનઉમાં સરકારી નોકરીની ઉત્તમ તક: નોન-ટીચિંગની ૭૪ જગ્યાઓ માટે ભરતી જાહેર

      August 28, 2026

      ‘Belonging’ વિવાદ: પાંડુલિપિમાં સુધારાની ના પાડતાં સોનિયા ગાંધી અને પેંગ્વિન ઈન્ડિયા વચ્ચે અસંમતિ

      August 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.