Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સૌથી વધુ પેઈડ કલાકારોમાંનો પ્રભાસ એક નબળી સ્ક્રિપ્ટ અને VFXથી પ્રભાસની ફિલ્મો હિટ નથી થતી
    India

    સૌથી વધુ પેઈડ કલાકારોમાંનો પ્રભાસ એક નબળી સ્ક્રિપ્ટ અને VFXથી પ્રભાસની ફિલ્મો હિટ નથી થતી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રભાસ ઈન્ડિયન સિનેમાના હાઈએસ્ટ પેડ એક્ટર્સ પૈકીના એક છે. આ એકમાત્ર એવા એક્ટર છે જેમણે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલીક પાન ઈન્ડિયા ફિલ્મો ઈન્ડ્‌સ્ટ્રીને આપી છે. આ પાન ઈન્ડિયા ફિલ્મો ૧૦૦-૫૦૦ કરોડના બજેટમાં બની છે. પ્રભાસની બાહુબલી ફ્રેન્ચાઈઝી સુપરહિટ રહી હતી. આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ હતી. બાહુબલી ફ્રેન્ચાઈઝીને બીટ કરવુ સરળ નહોતુ પરંતુ બાહુબલી બાદથી તેમનો ગ્રાફ નીચે જ પડતો જઈ રહ્યો છે. બાહુબલી બાદ તેમની કોઈ પણ ફિલ્મ હિટ સાબિત થઈ નથી. પ્રભાસની બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ પ્રમોશન કર્યુ હતુ. રિલીઝ પહેલા આ ફિલ્મનું ખૂબ હાઈપ ક્રિએટ કરવામાં આવ્યુ હતુ. જાે ફિલ્મ પોતાના હાઈપ પર ખરી પણ ઉતરી હતી. પરંતુ તે બાદ પ્રભાસની કોઈ પણ ફિલ્મ સાથે આવુ થયુ નથી. ખૂબ પ્રમોશન કર્યા બાદ પણ તેમની ફિલ્મો કમાલ બતાવી શકી નહીં.
    જ્યારે પણ સ્ક્રિપ્ટની વાત આવે છે તો પ્રભાસની દરેક ફિલ્મની કહાની ખૂબ જ કમજાેર હોય છે જે ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. કન્ટેન્ટમાં કંઈક નવુ ના હોવાના કારણે આ બોક્સ ઓફિસ પર ચાલી શકતી નથી.
    બાહુબલી બાદથી પ્રભાસની મોટાભાગની ફિલ્મોમાં વધુ પડતા વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીએફએક્સ ફિલ્મને આર્ટિફિશિયલ લુક આપે છે જેના કારણે ફિલ્મને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. પ્રભાસની તાજેતરમાં જ રિલીઝ થયેલી આદિપુરુષમાં પણ અમુક સીન એવા છે જેના કારણે ફિલ્મ ખૂબ ટ્રોલ થઈ રહી છે.
    બાહુબલી બાદથી પ્રભાસનો ગ્રાફ ખૂબ વધી ગયો છે. જ્યારે પણ તેમની કોઈ નવી ફિલ્મ આવે છે તો તેની તુલના બાહુબલી સાથે થવા લાગે છે જેના કારણે તેમની ફિલ્મનું કન્ટેન્ટ, રાઈટિંગ તમામની તુલના કરીને તેની ટીકા થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      IOCLમાં 335 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી, 10મુંથી ગ્રેજ્યુએટ સુધીને તક; જાણો અરજીની સંપૂર્ણ માહિતી

      October 7, 2026

      ECI સામે ફરી ઈન્ડિયા ગઠબંધનનો મોરચો, પવન ખેડાએ કહ્યું- ‘FIRથી ડરતા નથી’

      October 7, 2026

      PM મોદીના 25 વર્ષના નેતૃત્વને વિશ્વનો સલામ: ભુટાનના PMએ કહ્યું- ‘મારા મોટા ભાઈ, વિષ્ણુનો અવતાર’

      October 7, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.