Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ડુંગળીના ભાવ હજુ પણ વધશે ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, ૪ દિવસમાં ભાવ વધી ગયો
    Gujarat

    ડુંગળીના ભાવ હજુ પણ વધશે ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, ૪ દિવસમાં ભાવ વધી ગયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જાે ડુંગળીના હોલસેલ રેટની વાત કરીએ તો, તેની કિંમતમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ડુંગળીની સૌથી મોટી માર્કેટ લાસલગાંવમાં શુક્રવારે તેના રેટ ૧૩૦૦ રૂપિયા ક્વિન્ટલે પહોંચી ગયા હતા. ત્યારે આવા સમયે દુકાનદારોનું કહેવું છેકે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ હજુ પણ વધશે. ૨૭ જૂને નાસિક મંડીમાં ડુંગળીના સરેરાશ ભાવ ૧૨૦૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, તો વળી બીજા દિવસ તેની કિંમતમાં ૭૯ રૂપિયાનો વધારો થયો. આવી જ રીતે ૨૮ જૂને ડુંગળીના ભાવ વધીને ૧૨૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. તો વળી ૨૯ જૂને ડુંગળીના રેટ ૧૨૮૦થી વધીને ૧૩૦૦ રૂપિયા થઈ ગયા હતા. ટામેટા બાદ ડુંગળી મોંઘી થવા પર સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે, આવી જ રીતે ડુંગળી, ટામેટા અને લીલા શાકભાજીના ભાવ વધતા રહ્યા તો, આવનારા દિવસોમાં ખાવાના ફાંફા પડી જશે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડુંગળીમાં બંપર ઉત્પાદન થયું છે. ગત ફેબ્રુઆરી મહિના દરમ્યાન તેના ભાવ નીચે આવવાથી ખેડૂતોનો ખર્ચો પણ નીકળ્યો નહોતો. મંડીમાં ડુંગળી ૧થી ૨ રૂપિયે કિલો વેચાવા લાગી હતી. ત્યારે આવા સમયે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દીધી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.