Viral Video: દાદી એ 8 ફૂટ લાંબા સાપને નિર્ભયતાપૂર્વક પકડીને ગળામાં લપેટી લીધો
Viral Video: પુણેની 70 વર્ષીય શકુંતલા સુતારના ઘરે એક 8 ફૂટ લાંબો સાપ ઘૂસ્યો હતો, પરંતુ કોઈની મદદ માટે બોલાવવાનો કે ડરવાનો બદલે આ વૃદ્ધાએ સાપ સાથે જે કર્યું તે જોઈને નેટિઝન્સનાં આંખો ફાટી રહી ગઈ છે.
Viral Video: સોશિયલ મીડિયા પર ઝડપી ગતિથી વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગયો છે. સાપને જોઈને જ્યાં મોટા મોટા લોકો પણ ડરી જાય છે, ત્યાં આ વૃદ્ધા મહિલાએ એક ભયાનક કારનામું કરી બતાવ્યું છે. વાયરલ વીડિયોમાં ‘શેરદિલ દાદી’ને નિર્ભય થઈને એક 8 ફૂટ લાંબા સાપને હાથથી પકડતા અને પછી તેને પોતાના ગળામાં લપેટતાં જોવા મળે છે.
🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!
पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।
जब उनके घर में धामन सांप निकला, तो दादी ने
ना डर दिखाया
ना हंगामा किया
बल्कि बिना घबराए साँप को खुद पकड़ा
और गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025
