Viral Video: દાદી એ 8 ફૂટ લાંબા સાપને નિર્ભયતાપૂર્વક પકડીને ગળામાં લપેટી લીધો
Viral Video: પુણેની 70 વર્ષીય શકુંતલા સુતારના ઘરે એક 8 ફૂટ લાંબો સાપ ઘૂસ્યો હતો, પરંતુ કોઈની મદદ માટે બોલાવવાનો કે ડરવાનો બદલે આ વૃદ્ધાએ સાપ સાથે જે કર્યું તે જોઈને નેટિઝન્સનાં આંખો ફાટી રહી ગઈ છે.