Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ ભૂમિ પેડનેકર kromkaya સલૂન બહાર થઈ સ્પોટ
    Entertainment

    સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ ભૂમિ પેડનેકર kromkaya સલૂન બહાર થઈ સ્પોટ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મુંબઈના જાણીતા સલૂન બહાર જાેવા મળી હતી. એક્ટ્રેસને જાેતાં જ ત્યાં હાજર ફોટોગ્રાફર ઘેરી વળ્યા હતા. એક્ટ્રેસ સલુન બહાર તેના ફેંસ સાથે સેલ્ફી પણ પડાવી હતી. કરણ બુલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થેંક્સ ફોર કમિંગ’ માટે દરેક લોકો ઉત્સાહિત છે. આમાં ભૂમિ પેડનેકર જેવી ઘણી અભિનેત્રીઓ લીડ રોલમાં જાેવા મળશે. થોડા દિવસો પહેલા ‘થેંક્સ ફોર કમિંગ’ના ફર્સ્ટ લુકએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી ભૂમિ પેડકરની આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે ભૂમિએ ‘થેંક્સ ફોર કમિંગ’ના ટ્રેલર રિલીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ મંગળવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું. થેન્ક યુ ફોર કમિંગ’ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં ભૂમિ પેડનેકર સિવાય કુશા કપિલા, શહેનાઝ ગિલ, શિબાની બેદી, ડોલી સિંહ, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા જેવા કલાકારો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.