પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પ્રાથમિક શાળાઓમાં NCTE શિક્ષકોની જ ભરતી થઈ શકશે. આમ હવે પ્રાથમિક શાળાઓમા PTC કરેલ ઉમેદવારોને ભરતીમાં શિક્ષક તરીકે લેવામાં નહીં આવી શકે એવો મોટો ફેરફાર થઈ શકે છે.
B.Ed કરેલ અને ડીપ્લોમા કરેલ તાલીમાર્થીઓને જ શિક્ષક તરીકે લેવામાં આવી શકે છે. ગુજરાતમાં પણ PTC તાલીમાર્થીઓની જ ભરતી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી શકે છે. આમ જાે ગુજરાત સરકાર આ અંગે ભરતીના નિયમમાં ફેરફાર કરશે તો, માત્ર PTCતાલીમાર્થીઓ જ પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થઈ શકે છે. જાેકે આ ભરતી નિયમ અસમંજસ છે. ૧ થી ૫ ધોરણ કે ૬ થી ૮ ના ધોરણ માટે અલગ અલગ આ ર્નિણયને માનવાનો કે માત્ર એક જ સરખી રીતે લાગુ પડશે એ જાેવુ મહત્વનુ રહેશે.
