Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રીને અમેરિકામાં મોટું સન્માન મળ્યું રાજ ચેટ્ટીને હાર્વર્ડ યુનિવર્સિટીએ જ્યોર્જ લેડલી પુરસ્કારથી સન્માનિત કરાયા
    WORLD

    ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રીને અમેરિકામાં મોટું સન્માન મળ્યું રાજ ચેટ્ટીને હાર્વર્ડ યુનિવર્સિટીએ જ્યોર્જ લેડલી પુરસ્કારથી સન્માનિત કરાયા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય અમેરિકી અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીને અમેરિકી સપનાને સાકાર કરવામાં આવતા અવરોધો અને ભ્રમની સ્થિતીને દૂર કરવા માટે એક વિશાળ ડેટાનો ઉપયોગ કરવા બદલ હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રતિષ્ઠિત જ્યોર્જ લેડલી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
    ચેટ્ટી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિલિયમ એ.એકમેન પ્રોફેસર અને ઓપોર્ચ્યુનિટી ઈનસાઇટ્‌સના નિર્દેશક છે. યુનિવર્સિટી પ્રોવોસ્ટ અન મુખ્ય શૈક્ષણિક અધિકારી એલન એમ.ગાર્બરે કહ્યું કે આર્થિક ગતિશીલતા પર રાજ ચેટ્ટીનું અભૂતપૂર્વ કામ અને નીતિ નિર્માતાઓ સાથે આ ડેટાને શેર કરવાના તેમના પ્રયાસ અમેરિકી સપનાને બધા માટે વધારે સુવિધાજનક બનાવે છે.

    એક અજાણ્યા કર રેકોર્ડનો ઉપયોગ કરીને તેમણે આ વિશાળ ડેટા તૈયાર કર્યો હતો. રાજ ચેટ્ટી કહે છે કે મારી પૃષ્ઠભૂમિને કારણે જ મને આ કામ કરવાની પ્રેરણા મળી હતી. હું નવ વર્ષનો હતો ત્યારે માતા પિતા સાથે અમેરિકા આવી ગયો હતો. તે કહે છે કે મેં ફક્ત નવી દિલ્હી અને અમેરિકા વચ્ચે જ અંતર નથી જાેયું પરંતુ મેં મારા અને મારા પિતરાઈ ભાઈઓ વચ્ચે પણ અસમાનતા જાેઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    US-backed peace plan: યુક્રેને 20-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો, અમેરિકાના સહયોગથી રશિયાને યોજના મોકલી

    December 25, 2025

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.