Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલરનોપેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર પૂરો થશે સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલેએ એમ્બાપ્પેને૨૭૨૫ કરોડ રૂપિયાની ઓફર આપી
    WORLD

    ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલરનોપેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર પૂરો થશે સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલેએ એમ્બાપ્પેને૨૭૨૫ કરોડ રૂપિયાની ઓફર આપી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનો તેની સ્થાનિક ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર વર્ષ ૨૦૨૪માં સમાપ્ત થવાનો છે અને હવે આ યુવા સ્ટ્રાઈકર નવી ક્લબની શોધમાં છે. પીએસજીએ તેને નવી ટીમ શોધવાનો આદેશ પણ આપ્યો છે. એમ્બાપ્પેની જાપાન પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી ન હતી. ક્લબે તેને વેચવાનો ર્નિણય લીધો છે. તે હવે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. આ દરમિયાન સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલે એમ્બાપ્પેને ખરીદવા માટે તેની તિજાેરી ખોલી દીધી છે. અલ હિલાલે ૩૦૦ મિલિયન યુરો એટલે લગભગ ૨૭૨૫ કરોડ રૂપિયાની ઓફર આપી છે. જાે આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફર બની જશે.

    એમ્બાપ્પે તાજેતરમાં ક્લબને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તે જૂન ૨૦૨૪ પછી કરારને લંબાવશે નહીં. આ ર્નિણયથી નિરાશ પીએસજીએ તેને આ સિઝનમાં વેચવાનો ર્નિણય કર્યો છે. સાઉદી અરેબિયન ક્લબ અલ હિલાલે એમ્બાપ્પેને સાઇન કરવા માટે ઘણી મોટી રકમની ઓફર કરી છે. હવે એમ્બાપ્પે અને પીએસજીએ આ અંગે અંતિમ ર્નિણય લેવાનો છે. પીએસજીકોઈપણ સંજાેગોમાં એમ્બાપ્પેને ફ્રી એજન્ટ તરીકે જવા દેવા માંગતું નથી. તેણે અન્ય ક્લબોમાંથી એમ્બાપ્પે માટે બિડ આમંત્રિત કર્યા છે. મળેલા અહેવાલો અનુસાર એમ્બાપ્પે રિયલ મેડ્રિડ સાથે ફ્રી ટ્રાન્સફર માટે સંમત થયો છે. આ સ્થિતિમાં પીએસજીછેતરાયાનો અહેસાસ કરી રહી છે.
    એમ્બાપ્પેને ખરીદવા માટે અન્ય ક્લબો વચ્ચે રેસ જાેવા મળી રહી છે. ઈંગ્લેન્ડની ટોટેનહામ, ચેલ્સી, માન્ચેસ્ટર યુનાઈટેડ, સ્પેનની રિયલ મેડ્રિડ અને બાર્સેલોના પણ આ રેસમાં સામેલ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.