બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટનીના લાખો ફેન્સ છે. એક્ટ્રેસ તેની તસવીરોથી ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે. દિશાએ ફરી એકવાર પોતાના ઈન્સ્ટા પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. દિશા પટાનીએ બેડરૂમ બેડ પર સૂઇને પોતાની ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે, તો સાથે જ તે પોતાના કિલર લૂકથી ઇન્ટરનેટનો પારો પણ વધારી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દિશાના લૂક્સ દિલને ધબકાવા માટે પૂરતા છે. દિશા વ્હાઇટ બેડ પર બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં હુસ્નની મલ્લિકા જેવી લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે. દિશાની આ સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને તેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
દિશાએ થાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે અને મિનિમલ મેકઅપ કર્યો છે અને મેચિંગ હિલ્સ કેરી કરી છે. આ લુકમાં એક્ટ્રેસનો કિલર અંદાજ ગજબ છે. આ પહેલીવાર નથી જ્યારે દિશા પટની ઘણીવાર તેની સિઝલિંગ તસવીરો શેર કરે છે. દિશા પટની બોલિવૂડની સૌથી ગ્લેમરસ એએક છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. આ તસવીરમાં એક્ટ્રેસનો લુક કમાલનો છે. દિશા પટનીએ તેના ફોટામાં તેના ટોન્ડ ફિગરને જાેરદાર રીતે ફ્લોન્ટ કર્યું છે. દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ઘણી ફિલ્મોમાં જાેવા મળશે. તેની પાસે હાલ પ્રોજેક્ટ કે અને યોદ્ધા જેવી ફિલ્મો છે. ોે