Business FSSAI એ બે જાણીતી કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ: ચોકલેટ અને એડિબલ ઓઇલ ફેક્ટરીમાં મળી ગંદકી, જીવજંતુઓ અને એક્સપાયર્ડ કલર્સBy Rohi Patel ShukhabarOctober 2, 20260ગ્રાહકની એક ફરિયાદ બાદ FSSAI ના દરોડા: ગટરનું પાણી, ઉંદર અને અસ્વસ્થ પરિસ્થિતિ વચ્ચે બનતું હતું ખાદ્ય તેલ અને ચોકલેટ…