Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Stock Market Today: શેરબજાર આજે વધારા સાથે ખુલ્યા, સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,600 થી ઉપર..
    Business

    Stock Market Today: શેરબજાર આજે વધારા સાથે ખુલ્યા, સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,600 થી ઉપર..

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 20, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Stock Market Today:  ભારતીય શેરબજારો આજે એટલે કે 20મી ઓગસ્ટે મજબૂત વલણ સાથે ખુલ્યા હતા. મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ 297.86 પોઈન્ટ અથવા 0.37%ના વધારા સાથે 80,722.54 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 76.25 પોઈન્ટ અથવા 0.31% ના વધારા સાથે 24,648.90 ના સ્તર પર ખુલીને ટ્રેડ કરી રહ્યો છે.

    ગઈકાલે સેન્સેક્સ 12 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 80,424 પર બંધ થયો હતો અને નિફ્ટી 31 પોઈન્ટ અથવા 0.13 ટકા વધીને 24,572 પર બંધ થયો હતો.

    શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. સોમવારે વિદેશી રોકાણકારોએ રૂ. 2,667.45 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      EPFOનો મોટો નિર્ણય! નિવૃત્તિ પછી PFમાંથી હપ્તે-હપ્તે મળશે પૈસા, ટેક્સ પણ નહીં લાગે? જાણો SWP સ્કીમના ફાયદા

      November 28, 2026

      RBIના નવા નિયમ: સાયબર ફ્રોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને કારણે બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય તો ગ્રાહકોને મળશે આ અધિકાર

      November 28, 2026

      મોંઘવારીનો નવો ઝટકો આવવાની શક્યતા! તહેવારો અને લગ્નની સિઝનમાં મોંઘા થશે શાકભાજી અને ખાદ્યપદાર્થો?

      November 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.