Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Stock markets fell:Sensex 400 પોઈન્ટ ઘટીને 72,560 પર ટ્રેડ કરી રહ્યો હતો.
    Business

    Stock markets fell:Sensex 400 પોઈન્ટ ઘટીને 72,560 પર ટ્રેડ કરી રહ્યો હતો.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 16, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Stock markets fell: શેર બજારમાં આજે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે સેન્સેક્સ 426 પોઈન્ટ ઘટીને 72,560 પર જ્યારે નિફ્ટી 121 પોઈન્ટ ઘટીને 22,079 પર ટ્રેડ કરી રહ્યો હતો.

    સવારે કારોબારમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

    ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    અગાઉ ગઈકાલે એટલે કે 15મી મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 117 પોઈન્ટના ઘટાડા સાથે 72,987 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 17 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 22,200ની સપાટીએ બંધ રહ્યો હતો.

    Stock markets fell:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Indian Military Modernization: ભારતીય સેનાની શક્તિમાં ભારે વધારો: રૂ. 1.05 લાખ કરોડના મહા સંરક્ષણ સોદાને લીલી ઝંડી

    July 3, 2025

    Meesho India IPO Launch: મીશો IPO માટે તૈયાર, SEBIમાં ગુપ્ત રીતે DRHP ફાઇલ

    July 3, 2025

    Travel industry: આગામી ૧૫ વર્ષમાં આ સેક્ટર કરશે મિડલ ક્લાસ માટે મોટા બદલાવ અને મોટા નફા આપશે

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.