Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બોલ્ડ અંદાજ જાેઈ ચાહકો દંગ સોનાલી રાઉતની બિકિની તસવીરો વાયરલ થઈ
    Entertainment

    બોલ્ડ અંદાજ જાેઈ ચાહકો દંગ સોનાલી રાઉતની બિકિની તસવીરો વાયરલ થઈ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસ સ્પર્ધક અને એક્ટ્રેસ સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરરોજ નવા બિકિની લૂકમાં જાેવા મળે છે. એક્ટ્રેસ સોનાલી રાઉતની બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. વ્હાઈટ બિકિની લૂકમાં સોનાલી ખૂબ જ હોટ લાગી રહી છે. બિકિનીમાં સોનાલી પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરે છે. ચાહકો તેનો હોટ અંદાજ જાેઈ દિવાના બની ગયા છે. યલ્લો બિકિનીમાં સોનાલીએ આગ લગાવી છે. એક્ટ્રેસનો કાતિલ લૂક જાેઈ ચાહકો દંગ રહી ગયા છે. સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. સોનાલીએ વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’માં પણ કામ કર્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.