Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Closing bell: સેન્સેક્સ 80,905 પર અને નિફ્ટી 24,770 પર બંધ થયો.
    Business

    Closing bell: સેન્સેક્સ 80,905 પર અને નિફ્ટી 24,770 પર બંધ થયો.

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 21, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Closing bell:  શેરબજારમાં આજે એટલે કે 21મી ઓગસ્ટે ફ્લેટ ટ્રેડિંગ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 102 પોઈન્ટ વધીને 80,905 પર જ્યારે નિફ્ટી 71 પોઈન્ટના ઉછાળા સાથે હતો. 24,770ની સપાટીએ બંધ રહ્યો હતો.

    શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, નિફ્ટીના મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ મજબૂત છે. ફાર્મા 0.54% અપ છે. FMCG 0.46% અને મેટલ 0.38% ઉપર છે.

    એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

    . એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.68% નીચે છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.38% અને હોંગકોંગનો હેંગસેંગ 0.87% ડાઉન છે.
    . મંગળવારે યુએસ માર્કેટ ડાઉ જોન્સ 61.56 (0.15%) પોઈન્ટ ઘટીને 40,834 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 59.83 (0.33%) પોઈન્ટ ઘટીને 17,816 પર બંધ રહ્યો હતો.
    . NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 20 ઓગસ્ટના રોજ ₹1,457.96 કરોડના શેર વેચ્યા હતા. સ્થાનિક રોકાણકારો (DII)એ ₹2,252.10 કરોડના શેર ખરીદ્યા હતા.

    ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી.

    આ પહેલા ગઈકાલે એટલે કે 20મી ઓગસ્ટે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 378 પોઈન્ટ (0.47%)ના વધારા સાથે 80,802 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 126 પોઈન્ટ (0.51%) વધ્યો હતો. 24,698ના સ્તરે બંધ રહ્યો હતો.

    Closing bell:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Electricity Prices: NSE પર ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’ શરૂ થવાની તૈયારી

    June 29, 2025

    Price Hike: શ્રાવણમાં કાજુ-બદામ જ નહીં, સેંધા મીઠું પણ થશે મોંઘું!

    June 29, 2025

    Bank Holidays July 2025: જુલાઈમાં બેન્ક કેટલા દિવસ બંધ રહેશે, પહેલાથી જ જરૂરી કામ પૂર્ણ કરો

    June 29, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.