Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટની આર કે યુનિવર્સિટી કેમ્પસનો બનાવ ABVP ના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યાનો આક્ષેપ
    Gujarat

    રાજકોટની આર કે યુનિવર્સિટી કેમ્પસનો બનાવ ABVP ના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યાનો આક્ષેપ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીન ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી છે. તો રેક્ટર રાયસિંહ પર પણ હોસ્ટેલમાં ઘુસવામાં મદદ કરવાનો આરોપ
    રાજકોટની આર કે યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શિક્ષાના ધામમાં ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે. કેમ્પસમાં ABVP ના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોવાનો આરોપ છે. ABVP ના યાન ગોહિલ, હર્ષ પટેલ, રુદ્રરાજ જાડેજા, જય પટેલ નામના વિદ્યાર્થીઓ સામે મારપીટ કરી હોવાનો આરોપ છે. કૌશલ ભુતાણી નામના વિદ્યાર્થીને ABVPના કાર્યકરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મોડી રાત્રે પણ હોસ્ટેલ બિલ્ડિંગમાં ગેરકાયદે ઘુસીને વિદ્યાર્થીને ધમકાવ્યાની માહિતી છે. તો રેક્ટર રાયસિંહ પર પણ હોસ્ટેલમાં ઘુસવામાં મદદ કરવાનો આરોપ છે. મહત્વનું છે કે અગાઉ પણ આર કે યુનિવર્સિટીમાં બબાલની ઘટનાઓ બની હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.