Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»રવિનાએ એકવાર ગુસ્સામાં તેની ભાભી પર જ્યુસ ફેંકી દીધો હતો ગુસ્સાથી લાલઘુમ રવીના ટંડન કરી ચુકી છે ઘણા કારનામા
    Entertainment

    રવિનાએ એકવાર ગુસ્સામાં તેની ભાભી પર જ્યુસ ફેંકી દીધો હતો ગુસ્સાથી લાલઘુમ રવીના ટંડન કરી ચુકી છે ઘણા કારનામા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અભિનેત્રી રવીના ટંડન તેના ગુસ્સાવાળા સ્વભાવની સાથે તેના અભિનય અને સુંદરતા માટે પણ જાણીતી છે. આજે અમે તમને જીવનની એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે. રવિના ટંડને તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ બની જ્યારે દરેકને સેટ પર અભિનેત્રીનો ગુસ્સો જાેવા મળ્યો. એકવાર અભિનેત્રી ફિલ્મ ‘મોહરા’ના બ્લોકબસ્ટર ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’નું શૂટિંગ કરી રહી હતી. તેથી તેણે તેના સેટ પરથી એક બાળકને બહાર કાઢી મુક્યો હતો. તે બાળક વારંવાર રવિનાને જાેઈ રહ્યો હતો. જેના કારણે રવિના શૂટિંગ દરમિયાન પરેશાન થઈ રહી હતી. જાણીને નવાઈ લાગશે કે, હવે તે બાળક ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયો છે, જેનું નામ રણવીર સિંહ છે.

    આ સિવાય રવિનાએ એકવાર ગુસ્સામાં તેની ભાભી પર જ્યુસ ફેંકી દીધો હતો. રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. જેમણે પહેલા નતાશા સિપ્પી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ અનિલે રવિના સાથે લગ્ન કર્યા. જ્યારે રવિના અનિલ સાથેના લગ્ન પછી એક પાર્ટીમાં નતાશાને મળી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. રવિનાને લાગ્યું કે, નતાશા વારંવાર અનિલ પાસે આવવાનો પ્રયાસ કરી રહી છે. માટે તેણે નતાશા પર જ્યુસ ફેંક્યો. આ વાતનો ખુલાસો નતાશાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જાહેર છે કે રવિનાએ પોતાનું કરિયર ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી કર્યું હતું. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જાેયું નથી. એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ ઘણી એક્ટિવ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.