તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી સોનાલી સહગલે તેની તાજેતરની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોનાલી પિંક બિકીની પહેરીને માલદીવના બીચ પર આગ લગાવી રહી છે. પ્યાર કા પંચનામા અભિનેત્રીની બોલ્ડનેસ જાેઈને યૂઝર્સ પરસેવો છૂટી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – કોઈ આટલું હોટ કેવી રીતે હોઈ શકે. બીજા એક યૂઝર્સે લખ્યું- માલદીવ સળગવા લાગ્યું છે. અભિનેત્રીની પોસ્ટ પર આવી કમેન્ટ્સ સતત આવી રહી છે. સોનાલી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી રહે છે. ચાહકો પણ તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરે છે. સોનાલીની આ બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જાેરદાર વાયરલ થઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સોનાલીને ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. પ્યાર કા પંચનામા’, ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જાેવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ ૨૦૧૧માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. ‘પ્યાર કા પંચનામા’થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી ‘પ્યાર કા પંચનામા ૨’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘હાઈજેક’, ‘વેડિંગ પુલાઓ’ અને ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મોમાં જાેવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ ‘જય મમ્મી દી’માં જાેવા મળી હતી.