નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા એક ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના એક ગામનો…
કોઈ પણ કામને લોકો પાસે કરાવવા માટે રિવોર્ડ અથવા પનિશમેન્ટ પોલિસી અપનાવવામાં આવતી હોય છે. જાે કામ સમયસર સારી રીતે…
મીરા રોડ પર મનોજ સાનેએ પોતાની લિવ ઈન પાર્ટનર સરસ્વતીની હત્યા કરી નાખી હતી. આ કેસ હજુ ઠંડો પડ્યો નથી…
આશરે ત્રણ વર્ષ પહેલા આવેલી અનુભવ સિન્હાની ફિલ્મ ‘થપ્પડ’ જાે તમે જાેઈ હશે તો ખ્યાલ જ હશે કે, તેમાં અમૃતાનો…
એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જાેવા ગયેલી સબમરીન વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઊંડા પાણીની અંદરથી અવાજાે સંભળાઈ રહ્યા…
વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઈડન તેમના પત્ની જિલની સાથે પીએમ મોદીને આવકારવા માટે ઉભા હતા. મોદી જેવા કારમાંથી…
અમેરિકાની સરકારી મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ જાે બિડેન અને જીલ બિડેન સાથે મુલાકાત…
ચીનમાં બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૩૧…
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર (ભારત સરકાર) સંચાલિત શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી…
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 22: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ સમસ્તમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ઉજવણી…