ફિલ્મ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર ટૂંક સમયમાં બવાલ નામની ફિલ્મમાં એકસાથે જાેવા મળશે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની…
વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામવાળીના સ્વાંગમાં યુવતિએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા ૫૦ હજાર પડાવ્યા…
વર્ષ ૨૦૨૩માં હવે આગામી ચાર મહિના કોઈ પણ શુભ માંગલિક કાર્ય નહિ થાય અને કોઈ શરણાઈ નહિ વાગે. હિન્દુ ધર્મશાસ્ત્ર…
શહેરમાં રાયોટીંગની બે જેટલી ઘટના સામે આવી છે. શહેરના તાલુકા પોલીસ મથક ખાતે છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમ…
હાલ સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર ક્રૂક્સ રોજે રોજ નવા નવા કિમીયા અપનાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે.…
સુરતમાં બન્યો છે મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાઈડનને આપેલો ગ્રીન ડાયમંડ પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે, ત્યાં કેટલાક કાર્યક્રમોમાં…
કોવિડ જંબો સેન્ટર કૌભાંડ કેસમાં ઈડીની ટીમે બુધવારે મુંબઈમાં કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. જે ગુરુવારે પણ ચાલ્યા હતા. આ…
મોદીની પંચ લાઈન સાંભળીને USની સંસદમાં ગૂંજ્યો તાળીનો ગળગળાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અહીં પહોંચતાની સાથે જાણે…
જાેવા જઈએ તો, લોકો પાસે જ્યારે અઢળક રૂપિયા આવી જાય છે, તો તેમનું લિવિંગ સ્ટાડર્ડ અચાનક એટલું હાઈ થઈ જાય…
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે ગગનયાન માટે સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું એ છે કે અધૂરા…