Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»નાના ભાઇએ મારી એન્ટ્રી, મોટાભાઇનું ડૂબી ગયું સ્ટારડમ બોબી દેઓલના લીધે સની દેઓલનું કરિયર ખતમ થઈ ગયું
    Entertainment

    નાના ભાઇએ મારી એન્ટ્રી, મોટાભાઇનું ડૂબી ગયું સ્ટારડમ બોબી દેઓલના લીધે સની દેઓલનું કરિયર ખતમ થઈ ગયું

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડના સુપરહિટ ભાઇઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો દશકોથી લોકોનું મનોરંજન કરી રહી છે. બંનેએ હીરો તરીકે ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ આજે બોબી દેઓલ દર્શકોને નેગેટિવ રોલમાં વધુ પસંદ કરે છે. ત્યાં સની દેઓલ ‘ગદર’ના તારા સિંહની ઇમેજને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. સની દેઓલે ૧૯૮૩માં સુપરહિટ ફિલ્મ બેતાબથી પોતાના શાનદાર કરિયરની શરૂઆત કરી હતી, જે બાદ આવેલી ફિલ્મો ‘પાપ કી દુનિયા’, ‘ત્રિદેવ’ અને ‘ઘાયલ’ પણ ખૂબ ચાલી.

    એક્ટર ઓછા સમયમાં પોપ્યુલર થઇ ગયો. બોબી દેઓલે ભાઇ સનીના ડેબ્યૂના આશરે ૧૨ વર્ષ પછી ફિલ્મ ‘બરસાત’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ૬ ઓક્ટોબર ૧૯૯૫માં આવેલી ‘બરસાત’ સુપરહિટ રહી, પરંતુ તેના આશરે એક મહિના બાદ આવેલી સની દેઓલની ફિલ્મ ‘અંગરક્ષક’ ફ્લોપ થઇ ગઇ. સની દેઓલની ‘અંગરક્ષક’ પહેલા ‘ઇમ્તિહાન’ ફ્લોપ રહી હતી. સની દેઓલને વર્ષ ૧૯૯૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ડર’ થી પણ કોઇ ફાયદો ન થયો કારણ કે શાહરૂખ ખાન જ બધી લાઇમલાઇટ લઇ ગયો હતો. બોબી દેઓલની ‘બરસાત’ બાદ આવેલી ‘ગુપ્ત’ પણ સફળ થઇ, ત્યાં સની દેઓલની ‘ઇમ્તિહાન’, ‘અંગરક્ષક’ બાદ ‘કિસ્મત’ અને ‘દુશ્મની’ ફ્લોપ થઇ ગઇ. સની દેઓલના ખરાબ દિવસોનો અંત ત્યારે આવ્યો જ્યારે ૧૯૯૬માં ‘જીત’ અને ‘ઘાતક’ હિટ થઇ. બંને ભાઇ આજે સ્ટાર છે પરંતુ એકદમ ઓપોઝિટ કેરેક્ટર પ્લે કરતાં જાેવા મલે છે. એક ઓનસ્ક્રીન વિલન છે, તો બીજાે હીરો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.