Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મૌલવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપવાને લઈ મનાઈ કરી હતી પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત
    Gujarat

    મૌલવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપવાને લઈ મનાઈ કરી હતી પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 13, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા
    પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપ્યા હતા અને જે ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. ઓડીયો ક્લીપ વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરતા અટકાયત કરી હતી. પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાએ રાષ્ટ્ર ધ્વજને સલામી ના આપવા અને રાષ્ટ્રગીતના કેટલાક શબ્દોને બોલવા અને વાંચવાને લઈ સલાહ આપી હતી. આમ મૌલવીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાને લઈ કાર્યવાહી કરાઈ છે.

    રાષ્ટ્રગીતને મુસ્લીમ વાંચી શકે કે નહીં એ અંગે સવાલનો મૌલવીએ જવાબ આપ્યો હતો. જેમાં કહ્યુ હતુ કે, રાષ્ટ્રગીતમાં જય હો જય હો.. શબ્દનો ઉપયોગ થાય છે તે એક ધાર્મિક પુસ્તકમાં લખ્યુ છે કે, આ વિધર્મીઓની રીત છે. ભારત ભાગ્ય વિધાતા.. આ બે શબ્દો વાંચવાની ના છે. આ ઉપરાંત મૌલવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપવાને લઈ મનાઈ કરી હતી. મૌલવીની સામે પોરબંદર પોલીસે કાર્યવાહી કરી છે અને મામલાની તપાસ શરુ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.