Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»WORLD»સૌથી મોટી રેપ્ટાઈલ બેન્કે અમેરિકન સરકારની મંજૂરી માગી અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી ૬ મગર અને ૬ ઘડિયાળ આયાત કરશે
    WORLD

    સૌથી મોટી રેપ્ટાઈલ બેન્કે અમેરિકન સરકારની મંજૂરી માગી અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી ૬ મગર અને ૬ ઘડિયાળ આયાત કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી ૬ મગર અને ૬ ઘડિયાળ ઈમ્પોર્ટ કરવા માંગે છે. આ માટે તેણે અમેરિકન સરકાર પાસે મંજૂરી માંગી છે. રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્‌રિકા લાવવાની યોજના છે. આ મગર અને ઘડિયાળમાં ૫૦ ટકા નર અને ૫૦ ટકા માદા હશે. સરકારનુ કહેવુ છે .

    કે, ફિનિક્સ હર્પેટોલોજિકલ સોસાયટી ભારતના તામિલનાડુમાંથી ૬ ઘડિયાળ અને ૬ મગર ઈમ્પોર્ટ કરવા માંગે છે અને આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. ફેડરેલ ગર્વમેન્ટે લોકો પાસે આ બાબતે સલાહ માંગી છે અને અભિપ્રાય આપવા માટે ૧૬ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સરકારનુ કહેવુ છે કે, આ નોટિફિકેશન માત્ર એક વખત ઈમ્પોર્ટ માટેનુ છે. રેપ્ટાઈલ બેન્કની યોજના ઘડિયાળ અને મગરને ઈમ્પોર્ટ કરીને તેમની વસતી વધારવાની છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    સતર્ક રહેવા સલાહ આપવામાં આવી કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી

    September 26, 2023

    શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું ટ્રૂડોની ઝાટકણી કાઢતા શ્રીલંકાએ કહ્યું આતંકીઓ માટે સેફ હેવન છે કેનેડા

    September 26, 2023

    અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ છે અમેરિકાએ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version